________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭)
વાય, અને દશમને દિવસે ઉત્તર દિશામાં જે પ્રચંડ વાયુ વા તે વરસાદ બિલકુલ ન થાય. ૨,૩
मासस्य मार्गशीर्षस्य मघा नक्षत्रमेव चेत्, कृष्णपक्षे चतुर्थ्य तु सविद्यन्मेघदर्शनम्. तस्मिनृक्षे तदाषाढे जलपूर्णा मही भवेत्, संपूर्णा शस्यनिष्पत्तिः सुभिक्षं च समादिशेत्.
५
માગશર મહિનાના કૃષ્ણપક્ષની ચાથને દિવસે જે મા નક્ષત્ર હાય તથા વિજળી સહિત મેધનું દર્શન થાય તેા અસાઢ મહિનાના તે નક્ષત્રમાં મઘા નક્ષત્રમાં-પૃથ્વી જળથી સપૂર્ણ થઈ જાય, ધાન્યની પેદાશ ઘણી સારી થાય તથા સુકાળ પ થાય, ૪, ૫
रात्रौ दृष्ट्वा दिने दृष्टि दिने दृष्ट्वा भवेन्निशि . पुरुष स्त्री संयोगो विद्युन्मेघ स्तथैव च.
શત્રે જો વિજળી જોવામાં આવે તે દિવસે વરસાદ થાય અને દિવસે જોવામાં આવે તે રાત્રે થાય. પુરૂષ અને સ્ત્રીના સંચાગની જેમ વીજળી અને મેઘના સચાગ પશુ જાણી સુવા ર
कृष्णपक्षे तथाष्टम्यां नवम्यां हस्तभे किल सर्वतो दिशि दृश्येच्च विद्युदश्रेण संयुता.
For Private And Personal Use Only