________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાવવાળી હોય તે પાણી વિના ખેતીને નાશ થવાનો એમ સમજી રાખવું. ૧૧ વ્યવહારકપમાં શ્રી હરિભદ્રસૂરિએ પણ
मार्गशीर्ष नवमी दशमी चैकादशी च तिथिरत्र कराला स्वातिरुक्षसहिता सितपक्ष्या शस्यनाशकलिता कलिताका, १२ * માગશર માસના શુક્લ પક્ષની નેમ દશમ અને અગીયારષ્ટની તિથિ જે સ્વાતિ નક્ષત્રવાળી હોય તે તેને ભંયકર, ધાન્યને નાશ કરનારી તથા કષ્ટ ઉપજાવનારી સમજવી. ૧૨
द्वादश्यां च त्रयोदश्यां चतुर्दश्यां तथैव च अमावास्यां तथा च स्यान् नक्षत्रं च मघाभिधम् १३ संध्याकाल च तासु चेन मेघविंद समन्वितः आषाढे श्वेतपक्षे तु वर्षते नात्र संशयः १४
માગશર માસની બારસ તેરસ ચાદશ તથા અમાસને દિવસે જે મઘા નક્ષત્ર હોય અને તે તિથિઓને સંધ્યાકાળ જે મેઘનાં બિંદુએ કરી સહિત હોય તે આષાઢ મહિનાના શુક્લપક્ષમાં જરૂર વરસાદ વરસે. ૧૩, ૧૪
. પોષ માસ.. पौष शुक्ल चतुर्थ्यां तु विद्युतां दर्शनं शुभम्
For Private And Personal Use Only