Book Title: Meghmala Vichar Author(s): Vijayprabhsuri Publisher: Meghji Hirji Jain View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉરથી , ચંદ્ર છે તેનું છે. જૈન તિષ શાસ્ત્રને પ્રધાન ગ્રંથ છે. ચાઠ પૂર્વધર શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુબલસ્વામીએ રચેલી શ્રી ભદ્રબાહુ સહતા. છે (સંવાદ રૂપે તૈયાર કરનાર છેસુશીલ.) આ દુર્લભ અને અમુલ્ય ગ્રંથમાં સૂર્ય, ચંદ્ર અને બીજા ગ્રની ગતિ સ્થિતિ ઉપરથી આ પૃથ્વી ઉપર કેવી અસર થાય છે તેનું વિગતવાર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. વીજળી, વરસાદ, ઉલ્કાપાત અને ખાધા છેરાકીની ચીજોના ભાવ, રૂ વિગેરેની તેજી-મંદી, વિવિધ સ્વપ્રોનાં પરિણામ તેમજ બીજી દેવી વિદ્યાઓ વિષે એક બાળક પણ સમજી શકે એવી રીતે વિવેચન કરવામાં આવ્યું છે. લગભગ કેવળી ભગવાન જેટલું અપૂર્વ જ્ઞાન ધરાવનાર પૂર્વાચાર્યોની કૃતિ વિષે અભિપ્રાય આપે એ સાહસજ ગણાય, એમ ધારી અમે તે વિષે માનજ રહીએ છીએ. આ ગ્રંથ એક ગરીબથી લઈ લક્ષાધિપતિને, એક છે શ્રાવકથી લઈ મુનિ મહારાજને એક સરખો ઉપયોગી થઈ શું પડે તેમ છે. કારણકે તેમાં વ્યવહાર અને બીજી જાણ છે વા જેવી ઘણું વાતેના ખુબ ખુબીથી ખુલાસા કરવામાં છે છે આવ્યા છે. કી. રૂા. ૩-૦-૦ ત્રણ હેલે તેજ પહેલે. છે "හහහහහෙලයෙහෙයෙනී છે. ભાદરનદoccessages Goodoo oogg૯and con For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 114