Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રી-પુરૂષના સાચા સલાહકાર વિવેક વિશ્વાસ સચિવ આજે પાંચમીવાર પ્રકટ થાય છે અને અમારા ૨જીસ્ટરમાં હજારો ગ્રાહકાનાં નામ અગાઉથીજ નોંધાઈ ગયાં છે પરચુરણ ખરીદનારા ભાઈઓએ પહેલી તકે આવી, આ ગ્રંથ જોઇ જવા અને પસંદ પડે તે તેજ ૧ખતે ખરીદી લેવા. કોઇ પુછશે કે આ વખતે કંઇ ખાસ ઝુમી છે ખરી ? જવામમાં એટલુ જ જણ વવાનું કે પહેલી ચાર માવૃત્તિઆ કરતાં આામાં મનુષ્યની દશ દશાઓ સચિત્ર, શાસ્ત્રાનુસાર શુકનશાસ્ત્ર અને યુરોપની ધરાને ધ્રુજાવનાર મહાન્ નેપેલીયનનુ રમલશાસ્ત્ર પણ ઉમેરવામાં આવ્યું છે, જેના ઉપયાગ એક વૃદ્ધથી લઇ બાળકો સુદ્ધાં પણ હેલાઇથી કરી શકશે. મા ગ્રંથ શુકનશાસ્ર, રતિશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, દશનશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, વેદિકચર્ચા, જયાતિષશાસ્ત્ર, ઉપરાંત ધર્મશાસ્ત્ર, આચારિિવધના તા એક મેટો સમુદ્ર છે અને તે વાત તેયારનીચે પુરવાર થઇ ચુકી છે. લગભગ ૫૦′પાનાના દળદાર-સુંદર ચિત્રાથી ભરપુર ગ્રંથની કીમત ઓછામાં ઓછી હાઇ શકે તેટલીજ રાખવામાં આવી છે. અર્થાત રૂા. ૩-૦-૦ પોસ્ટેજ વિગેરે અલગ. આ ગ્રંથ અમારા સિવાય બીજા કોઈબી સ્થળે મળી શકશ નહીં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 114