Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir असत्यवादिनो दृश्यते नाना जनपदाः प्रिये मेघा न वर्षते तत्र सौराष्ट्रे पूर्व सागरे “ હું પ્રિયે ! અસત્ય ખેલનાર કેટલાક દેશે! હાય છે. પુર્વ સાગર તરફના સારાષ્ટ્ર પણ એવાજ એક દેશ છે અને તેથી ત્યાં વરસાદ પડતા નથી. ” માપને સાને ચકિત કરે છે ! આ ઉદ્ગાર ઘણા જુના છે તેથી તેની સામે કંઇ ચર્ચા કરવી નિર્થક છે, પરંતુ રૂદ્રયામલતત્રના કર્તાને સારાષ્ટ્ર દેશના ક ઈંક કરવા અનુભવ થયે હશે એમ તે ચેકકસ જણાય છે. અસ્તુ. ܕ અમે શ્રી વિજય પ્રભસૂરીના શબ્દોને અને ભાવનેજ વળગી રહીને આ ભાષાંતર પ્રકટ કર્યું છે. અમારી અલ્પમતિ પ્રમાણે ક્યાંઇ સુધારા વધારા કે ખગાડા કર્યાં નથી. ખેડુતા, વેપારી. એ મને સાધારણ જનતા પણ તેના લાભ મેળવે એવી અમે ઉમેદ રાખીએ છીએ. પ્રકાશક, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 114