Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાં કિરણ સાથે કેટલી ઘનિષ્ટતા છે, ભેજ અને વૃક્ષેા વરસાદને કેવી રીતે આકર્ષે છે ઇત્યાદિક રહસ્યા ધીમેષીમે વિજ્ઞાન ઉકેલતુ જાય છે. માપણા પૂર્વાચાએ વરસાદની સાથે ગ્રહ નક્ષત્ર–રાશી વિગેરેના સબધ વિચાર્યં હતા અને તેથી તેઓ પણ મેઘ-વરસાદના રહસ્ય વિષે કેટલીક આશ્ચય જનક શા કરી શક્યા હતા. મ ગ્રંથ એવાજ એક પાંતિ પૂર્વાચાની અદ્ભુત કૃતિ છે. આ ગ્રંથના કત્તા શ્રી વિજય પ્રભુ સૂરિએ દરેક માસ વિષે અલગ અલગ વિવેચન કરી, ચાતુર્માસમાં તેનાં કેવા સારાં અથવા નરસાં પરિણામ આવશે તે જણાવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે તેમના અનુભવ અથવા વલાકન અને અભ્યાસ આપણા જેવા સાધારણુ માણસોને માટે ઘણુંાજ ઉપયેગી થઈ પડશે. પૃથ્વચા કૃત “ મેઘમાળા ” ના તે એક ન્હાની શી પુરવણી પણ અમે શ્રી રૂદ્રયામલ ત ંત્રમાંથી ઉતારી છે અને તે પણ ઘણી માદક થઈ પડશે એમ માનીએ છીએ. શ્રી રૂદ્રયામલતત્ર ક્યારે લખાયુ અને તેના લેખક કોણ હશે એ ખરાખર જણાયું નથી. પણ તેમના મા શબ્દા— For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 114