Book Title: Meghmala Vichar Author(s): Vijayprabhsuri Publisher: Meghji Hirji Jain View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના.. " મા - - - - - - - - એક + = આ દેશની સુખસંપત્તિને સઘળે આધાર વરસાદ ઉપર રહેલે છે એ વાત કંઈ નવેસરથી કહેવાની જરૂર નથી. શિયાળાની કડકડતી ઠંડી અને ઉન્ડાળાને આગ વરસાવત તાપ જ્યારે આપણે સહન કરતાં હોઈએ છીએ ત્યારે આપણી દૃષ્ટિ કેવળ, વર્ષાઋતુ તરફ જ વળેલી હોય છે. અતિશય ટાઢ અથવા અતિશય ગરમી પડે ત્યારે વર્ષાઋતુ પણ એટલી જ ફળ દાયક નીવડશે એમ માનીએ છીએ. પણ આપણું જીવન છે, અને વષત્રિતુ તે આપણા જીવનનું યે જીવન છે એમ કહીએ તે અત્યુક્તિ ન ગણાય. અત્યારનું વિજ્ઞાનશાસ્ત્ર ઘણું ઘણું ગુઢ અને ન સમજાય તેવી બાબતે ઉપર પિતાનાં તેજસ્વી કીરણ ફેંકી રહ્યું છે. વરસાદને વાયુ સાથે કેવા પ્રકારને સંબંધ છે, વરસાદને સૂર્ય For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 114