Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra Author(s): Kunvaji Anandji Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ પડિમાઓ. પ્રાંતે અનશન કરી પ્રથમ દેવલેકે ઉપજવું.) પુદગલ પરિવ્રાજકની હકીકત. તેણે પ્રભુને ઉપદેશ સાંભળી પ્રભુ પાસે લીધેલી દીક્ષા. આલંભિકાથી નીકળી પ્રભુ રાજગૃહી પધાર્યા. ત્યાં મકાંતી વિગેરે અનેક ગૃહસ્થોએ લીધેલી દીક્ષા. તેઓનું પ્રાંતે મેક્ષગમન. અઢારમું ચોમાસું પ્રભુએ રાજગૃહીમાં કર્યું. માસા બાદ પ્રભુ મગધદેશમાં જ વિચર્યા. તે જ વર્ષમાં રાજગૃહીમાં શ્રેણિક રાજાને પ્રભુ મહાવીર સાથે થયેલ વિશેષ પરિચય. એક દિવસ સમવસરણમાં એક દેવનું આવવું ને પિતાના શરીર ઉપરથી પ્રભુને પગે કુષ્ટની રસીનું પડવું. તે જોઈ શ્રેણિકરાજાને થયેલ ક્રોધ. તેવામાં પ્રભુને, અભયકુમારને, શ્રેણિક રાજાને અને કાલ સેકરિકને આવેલી છીંક. દેવે અનુક્રમે “મરે, મરે યા છ, , મ મ અને મ જીવો” એમ કહેવું. દેવનું અદશ્ય થવું. પ્રભુને પૂછતાં તે દેવ દર્દરાંક નામે હતે ને તે બાવના ચંદનનું વિલેપન કરતો હતે એમ કહ્યું. તેમજ ચારેની છીંક બાબતમાં ખુલાસે કર્યો. તેમાં શ્રેણિકરાજાને જીવે કહેવાનું કારણ મરણ પામીને તેમને પ્રથમ નરકમાં જવાનું છે તે સાંભળી શ્રેણિક રાજાને થયેલ પારાવાર ખેદ. પ્રભુએ તેના આગ્રહથી બતાવેલા તેના નિવારણના ઉપાય. તેમાં નિરાશ થતાં ભાવી કાળે પ્રથમ તીર્થંકર થવાનું કહીને પ્રભુએ આપેલ દિલાસો. શ્રેણિક રાજાએ કઈ પણ દીક્ષા લેવા ઈચ્છનારને તમામ પ્રકારની સહાય આપવાની કરેલી પ્રતિજ્ઞા અને તેવી જાહેરાત. આદ્રકુમાર-તેનું સવિસ્તર વૃત્તાંત. હસ્તિતાપસને પ્રતિબધી તેની સાથે આદ્રકુમારનું પ્રભુ પાસે આવવું. અભયકુમારને પ્રતિમા મેકલ્યા સંબંધી આભાર માનવો. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88