________________
કાર્તિક વદિ ૧૦ મે પ્રભુએ દીક્ષા લીધી અને વૈશાખ શુદિ ૧૦ મે કેવળજ્ઞાન પામવાથી વર્ષ ૧૨ ને માસ દા થાય છે. તપ ૩૫૦ને પારણું ૩૪૯ હેવાનું કારણ કેવળજ્ઞાનના છઠ્ઠ તપનું પારણું આમાં ગણાતું નથી તે છે.
-99 –
ઉપસર્ગોને ક્રમ. ૧ ગોવાળીઆને (બળદ મૂકી જનારને), તે ઇ નિવાર્યો ૨ શળપાણી યક્ષને (અસ્થિકગ્રામે), તેણે અનેક ઉપસર્ગો કર્યા. ૩ ચંડકૌશિક સપને (પ્રભુને પગે ડ). ૪ સુંદષ્ટ્ર દેવને ( ગંગામાં નાવ ડુબાડવાને ) તે કંબળ
શંબળ નામના નાગકુમાર દેવે નિવા. પ કટપૂતના વ્યંતરીએ કરેલો અસહ્ય શીત ઉપસર્ગ. ૬ સંગમદેવે કરેલા ઘર ઉપસર્ગો (તેમાં ૨૦ મોટા) ૭ ગોવાળીઆએ કાનના ખીલા નાખ્યા. તે કાઢતાં ઘણી વ્યથા થઈ તેથી ખીલા કાઢવાને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગણાય છે.
બીજા નાના અનેક ઉપસર્ગો જાણવા. ૮ ગોશાળાને. તેલેશ્યા પ્રભુની ઉપર મૂકવારૂપ ઘોર
ઉપસર્ગ. (આ કેવળજ્ઞાન પામ્યા પછી થયે છે.) ૯ પ્રભુના પગ ઉપર ગવાળાએ ખીર રાંધ્યાને ઉપસર્ગ પંચકલ્યાણકના સ્તવનમાં કહ્યો છે, પણ સુબેયિકામાં જણાતે નથી.(એને લગતે ઉપસર્ગ સંગમના કરેલા ૨૦ ઉપસર્ગોમાં ૧૪ મો છે. તેમાં પ્રભુના બે પગ વચ્ચે અગ્નિ સળગાવીને સાથે રસાઈ કરી છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com