Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
માય જાગી જુએ પુત્ર સુરવરે પૂજીએ એક કુંડળ દેય દેવદૂષ્ય અમીય અંગૂઠે દીઓ એ. ૧૪ જન્મ મહેચ્છવ રાય બદ્ધિએ વાધિયે એક સજજન સંતોષી નામ વિદ્ધમાન થાપીઓ એ. ૧૫
ઢાલ જેથી પ્રભુ કલ્પતરુ સમ વાધે, ગુણમહિમા પાર ન લાધે; રૂપે અદ્દભુત અનુપમ અકળ, અંગે લક્ષણ વિદ્યા સંકળ.૧ મુખ ચંદ્ર કમલદલ નયણ, સાસ સુરભિગંધ મીઠા વયણે; હેમ વરણે પ્રભુ તન શોભાવે, અતિ નિર્મળ વિણ નવરાવે....૨ તપ તેજે સુરજ સોહે, જેમાં સુર નરના મન મોહે પ્રભુ રમે રાજકુંવરશું વનમાં, માય ડાયને આનંદ મનમાં...૩ બળ અતુલ વૃષભ ગતિ વીર, ઇંદ્ર સભામાં કહ્યો જિન ધીર; એક સુર મૂઢ વાત ન માને, આ પરખવાને વન રમવાને ૪ અહિ થઈ વૃક્ષ આમલીએ રાખે, પ્રભુ હાથે ઝાલી દૂર નાખે વળી બાળક થઈ આવી રમિયે, હારી વીરને ખાંધે લઈ ગમીઓ.૫ માય તાય દુઃખ ધરી કહે મિત્ર, કોઈ વિદ્ધમાનને લઈ ગયો શત્રુ; જાતે સુર વાળે ગગને મિથ્યાતી, વીરે મુષ્ટીએહ પડ્યો ધરતી.૬ પાય નમી નામ દીધું મહાવીર, જે હવે ઇ કો તેહવે ધીર; સુર વળીઓ પ્રભુ આવ્યા રંગે, માય તાયને ઉલટ અંગે. ૭
વસ્તુ રાય એછવ, રાય ઓચ્છવ, કરે મન રંગ, લેખનશાળાએ સુત ઠાવે, વીરજ્ઞાન રાજા ન જાણે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88