Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 69
________________ તવ સંધર્મ ઇંદ્ર આવીયા, પૂછે ગ્રંથ સ્વામી વખાણે, વ્યાકરણ જેન તિહાં કીઓ, આનંઘો સુરરાય; વચન વદે પ્રભુ ભારતી, પંડ્યો વિસ્મય થાય. ૧ ઢાલ પાંચમી યવન વય જબ આવીયાએ, રાય કન્યા જશોદા પરણાવીયાએ વિવાહ મહેચ્છવ શુભ કિયાએ, સર્વે સુખ સંસારના વિલસીયાએ.૧ અનુક્રમે હુઈ એક કુંવરીએ, ત્રીશ વર્ષ જિનરાજ લીલા કરીએ; માતપિતા સદગતિ ગયાએ, પછે વીર વૈરાગે પૂરીઆએ. ૨ મયણરાય સેન જીતીઓએ, વિરે અથિર સંસાર મન ચિંતીઓએ રાજ રમણ ઋદ્ધિ પરિહરીએ, કહે કુટુંબને લેશું સંયમસિરિએ. ૩ ઢાલ છઠ્ઠી પિતરીઓ સુપાસ રે, ભાઈ નંદિવદ્ધન, કહે વચ્છ એમ ન કીજીએએ. આગે માય તાય વિકાહ રે, તું વળી વ્રત લીયે, ચાંદે ખાર ન દીજીએએ. નીર વિના જિમ મચ્છ રે, વીર વિના તિમ ટળવળતું ઈમ સહુ કહેએ. કૃપાવંત ભગવંત રે, નેહવિના વળી, વરસ બે ઝાઝેરાં રહ્યાં. ૪ ફાસુલીએ અન્નપાન રે,પરઘરનવિ જમે,ચિત્ત ચારિત્ર ભાવે રમે એ. ૫ ન કરે રાજની ચિંત રે, સુર લોકાંતિક, આવી કહે સંયમ સમેએ. ૬ ભૂઝ બુઝ ભગવંત, છોડ વિષયસુખ એ સંસાર વધારાએ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88