Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
૭૬ ધરિયે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગ રે પ્રાણી ધરિયે ! ૧ એ આંકણ છે મન ચિંતે મહિમાનીલે રે, આવે તપસી કેય; દાન દેઈ ભેજન કરું રે, તે વંછિત ફળ હાય રે | પ્રાણી છે ૨ | મારગ દેખી મુનિવર રે, વંદે દેઈ ઉપગ; પૂછે કેમ ભટકે ઈહાં રે, મુનિ કહે સાથે વિજેગ રે છે પ્રાણુ છે ૩ હરખભરે તેડી ગયે રે, પડિલાન્યા મુનિરાજ; ભજન કરી કહે ચાલીએ રે, સાથે ભેળા કરું આજ રે છે પ્રાણી છે ૪ પગવટીએ ભેગા કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ, સંસારે ભૂલા ભમે રે, ભાવ મારગ અપવર્ગ રે છે પ્રાણી છે ૫ દેવગુરુ ઓળખાવિયા રે, દીધે વિધિ નવકાર; પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યા સમતિ સાર રે છે પ્રાણ
૬ | શુભ ધ્યાને મરી સુર હુઆ રે, પહેલા સ્વર્ગ મઝાર; પલ્યોપમ આયુ ચવી રે, ભરતઘરે અવતાર રે છે પ્રાણું છે ૭ નામે મરીચી જેવને રે, સંયમ લીયે પ્રભુ પાસ; દુષ્કર ચરણ લહી થયે રે, ત્રિદંડિક શુભ વાસ કરે છે પ્રાણી છે ૮
ઢાળ બીજી
(વિવાહલાની દેશી) નો વેષ રચે તેણે વેળા, વિચરે આદીશ્વર ભેળા જળ થડે સ્નાન વિશેષે, પગ પાવડી ભગવે વેશે છે ૧ મે ઘરે ત્રિદંડ લાકડી હાટી, શિર મુંડણ ને ધરે ચોટી; વળી છત્ર વિલેપન અંગે, થળથી વ્રત ધરતે રંગે છે ૨ સેનાની જઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે; સમોસરણે પૂછે નરેશ, કેઈ આગે હશે જિનેશ | ૩ જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરીચી નામ; વીર નામે થશે જિન છેલો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88