Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 84
________________ ૭૯ રાય ધનંજય ધારણી રાણીએ જનમિયા, લાખ ચેારાશી પૂરવ આયુ જીવિયા; પ્રિયમિત્ર નામે ચક્રવતી દીક્ષા લહી, કેાડી વરસ ચારિત્ર દશા પાળી સહી ।। ૩ । મહાશુક્ર થઈ દેવ અંશે ભરતે ચવી, છત્રિકા નગરીએ જિતશત્રુ રાજવી; ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી, નંદન નામે પુત્રે દીક્ષા આચરી ॥ ૪ ॥ અગિયાર લાખ ને એશી હજાર છશે. વળી, ઉપર પીસ્તાળીશ અધિક પણ દિન રૂળી; વીશ સ્થાનક માસખમણે જાવજ્જીવ સાધતા, તીર્થંકરનામક તિહાં નિકાચતા ૫ ૫ લાખ વરસ દીક્ષાપર્યોય તે પાળતા, છવીશમે ભવ પ્રાણતકલ્પે દેવતા, સાગર વીશનું જીવિત સુખભર ભાગવે, શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણો હવે ॥ ૬ ॥ ઢાળ પાંચમી ( ગજરામારજી ચાલ્યા ચાકરી રે—એ દેશી ) નયર માહણુકુંડમાં વસે રે, મહાઋદ્ધિ ઋષભદત્ત નામ; દેવાનંદા દ્વિજ શ્રાવિકા રે, પેટ લીધા પ્રભુ વિશરામ રે; પેટ લીધા પ્રભુ વિશરામ ॥ ૧ ॥ બ્યાસી દિવસને અતરે રે, સુર હરિણગમેષી આય; સિદ્ધારથ રાજા ઘરે રે, ત્રિશલા કુખે છંટકાય રે । ત્રિ૦ ૫ ૨ !! નવ માસાંતરે જનમીયા રે, દેવ દેવીએ એછવ કીધ; પરણી યશેાદા જોવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે ! ના॰ ॥ ૩ ॥ સંસાર લીલા ભાગવી ૨, ત્રીશ વર્ષે દીક્ષા લીધ; ખાર વરસે હુઆ કેવળી રે, શિવવહુનું તિલક શિરીષ ૨॥ શિ॰ ॥ ૪ ॥ સંઘ ચતુર્વિધ થાપીયા રે, દેવાનંદા ઋષભદત્ત પ્યારી; સંયમ ક્રેઇ શિવ માકલ્યાં રે, ભગવતીસૂત્ર અધિકાર ફ્ ॥ ભ॰ ॥ ૫ ॥ ચેાત્રીશ અતિશય શાભતા રે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88