Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
૫. શ્રી મહાવીર જિન સ્તવન
જગપતિ તારક શ્રી જિનદેવ,
દાસને દાસ છું તાહરે; જગપતિ તારક તું કિરતાર,
મનમેહન પ્રભુ માહરે. ૧ જગપતિ તાહરે તે ભક્ત અનેક,
મારે તે એક જ તું ધણ; જગપતિ વીરમાં તે મહાવીર,
મૂરતિ તારી સોહામણું, ૨ જગપતિ ત્રિશલા રાણુને તન,
ગંધાર બંદર ગાજીઓ; જગપતિ સિદ્ધારથ કુળ શણગાર,
રાજરાજેશ્વર રાજીયો. ૩ જગપતિ ભગતોની ભાંગે છે ભીડ,
ભીડ પડે પ્રભુ પારીખે જગપતિ તુંહી પ્રભુ અગમ અપાર,
સમજે ન જાય મુજ સારીખે. ૪ જગપતિ ઉદય નમે કર જેડ,
સત્તર નેવ્યાસી સમે કિયો; જગપતિ ખંભાત જંબુસર સંઘ,
ભગવંત ભાવશું ભેટિયે. ૫
– ૯૪–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 85 86 87 88