Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 80
________________ ૭૫ વરસ બહેતરકેરું આયુ, વીર જિર્ણોદનું જાણે, દીવાળી દિન સ્વાતિ નક્ષત્ર, પ્રભુજીનું નિર્વાણ રે. હ૦ ૨૫ પંચ કલ્યાણક એમ વખાણ્યાં, પ્રભુજીનાં ઉલ્લાસે, સંઘતણું આગ્રહે ઈમ હર્ષભર, સુરત રહી ચોમાસું રે. હ૦ ૨૬ કળશ એમ ચરમ જિનવર, સયલ સુખકર, થુ અતિ ઉલટ ભરે; અષાઢ ઉજજવલ પંચમી દિને, સંવત સત્તર તહોંતરે; શ્રી વિમલવિજય ઉવઝાય પંકજ, ભમર સમ શુભ શિષ્ય એ; રામવિજય જિન વીર નામે, લહિયે અધિક જગીશ એ. 20000000000000000000000000000000000000003 હૈ શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવનું છું Bowocon - પંચઢાળિયું જcom% દેહા શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમતિ થાય છે ૧ | સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; જે વળી સંસારે ભમે, તે પણ મુગતે જાય છે ૨ | વીર જિનેશ્વર સાહબે, ભમી કાળ અનંત; પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત છે ૩ ઢાળ પહેલી (કપૂર હૈયે અતિ ઊજળ –એ દેશી) પહેલે ભવે એક ગામને રે, રાય નામે નયસાર, કાણ લેવા અટવી ગયે રે, ભેજન વેળા થાય રે છે પ્રાણી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88