Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 76
________________ ૭૧ અતિશે અઘટતુ એહ થયુ થાશે નહિ, ચેાનિપ્રસવ જિનચક્રી નીચ કુળે નહિ; એહ મારા આચાર ધરું ઉત્તમ કુળ, રિણગમેષી દેવ તેડાવ્યેા તૈટલે. ૨ કહે માહણુકું ડ નયર જઈ ઉચિત કરા, દેવાનદાની કૂખેથી પ્રભુજીને સહુરી;નયર ક્ષત્રિયકુંડ રાય સિદ્ધારથ ગેહિની, ત્રિશલા રાણી ધરા પ્રભુ કૂખે તેની. ૩ ત્રિશલા ગર્ભ લઈને ધરા માહણી રે, બ્યાસી રાત વ્યતીત કહ્યું તેમ સુર કરે; માહણી દેખે સુપન જાણે ત્રિશલા હર્યો, ત્રિશલા સુપન લડે તિહાં ચાદ અલ કર્યો. ૪ હાથી વૃષભ સિંહ લક્ષ્મી માળા સુંદરુ, શશી રવિ ધ્વજ કુંભ પદ્મસરાવર સાગરુ; દેવિમાન રયણ્પુ અગ્નિ વિમળ હવે, દેખે ત્રિશલા માત કે પિયુને વિનવે. ૫ હરખે રાય કે સુપનપાઠકને તેડાવીઆ, રાજ ભાગ સુત ફૂલ સુણી તેને વધાવીઆ, ત્રિશલા રાણી વિધિષ્ણુ ગર્ભ સુખે વહે, માયતણે હિત હેત કે પ્રભુ નિશ્ચળ રહે. ૬ માય ધરે દુઃખ જોર વિલાપ ઘણા કરે, કે મેં કીધાં પાપ અઘાર ભવાંતરે; ગર્ભ હર્યો મુજ કેણે હવે કેમ પામીએ ? દુ:ખનું કારણ જાણ્યું વિચાર્યું સ્વામીએ. ૭ અહા અહા માહ વિડંબણા જાલમ જગતમે', અણુદીઠે દુ:ખ એવડું પાયું પલકમેં; તામ અભિગ્રહ કીધા પ્રભુજીએ તે કહું, માતિપતા જીવતા સજમ નવિ ગ્રહું. ૮ કરુણા આણી અંગ હલાવે જિનપતિ, ખેલે ત્રિશલા માત હૈયે ઘણું હીસતી; અહે। મુજ જાગ્યા ભાગ્ય ગર્ભ સુજ સળવળ્યે, સેન્યા શ્રી જિનધર્મ કે સુરતરુ જેમ ક્ન્મ્યા. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88