Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 74
________________ 0 0 0 0 0 1 ts on : 0 ૦ 0 c : શ્રી મહાવીર સ્વામીના પંચકલ્યાણકનું TryTrust wnો સ્તવન ષ - દોહા શાસનનાયક શિવકરણ, વંદું વીર જિણુંદ પંચ કલ્યાણક તેહનાં, ગાશુ ધરી આનંદ. ૧. સુણતાં ઘુણતાં પ્રભુતણાં, ગુણ ગિરૂવા એક તાર ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, સફળ હોય અવતાર. ૨. ઢાળ પહેલી (બાપલડી સુણ જીભલડી–એ દેશી. ) સાંભળજે સસનેહી સયણું, પ્રભુજીના ચરિત્ર ઉલ્લાસે; જે સાંભળશે પ્રભુગુણ તેહનાં, સમતિ નિર્મળ થાશે રે. સાં૧ જંબદ્વીપે દક્ષિણ ભરતે, માહણકુંડ નામ ગ્રામ, રિખભદત્ત બ્રાહ્મણ તસ નારી, દેવાનંદા નામે રે. સાં ૨ અષાઢ શુદિ છઠું પ્રભુજી, પુત્તરથી ચવિયા, ઉત્તરાફાલ્ગની જેગે પ્રભુ આવી, તસ કૂખે અવતરીયા રે. સાં૩ તેણું રયણ સા દેવાનંદા, સુપન ગજાદિક નિરખે, પરભાતે સુણી કંત રિખવદર, હૈડામાંથી હરખે રે. સાંક ભાખે ભેગ અર્થ સુખ હશે, હશે પુત્ર સુજાણ; તે નિસુણી સા દેવાનંદાએ, કીધું વચન પ્રમાણ રે. સાં. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88