Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
ઇંદ્ર ભુવનપતિ વીશ વ્યંતરતણું એક બત્રીશ રવિ શશી દેય દશ હરિ કલ્પના એ. ચોસઠ ઇંદ્ર આણંદે પ્રણમી કહે રત્નગર્ભા જિન માત કુછ એસી નહીં એ. ૪ જન્મ મહેચ્છવ દેવ સવિહુ આવિયા એક માય દેય નિદ્રા મંત્ર સુત લઈ મેરુ ગયા એ. કંચન મણિ ભંગાર ગધદકે ભર્યા એ કિમ સહેશે લઘુ વિર હરિ સંશય ધર્યા એ. વહેશે નીર પ્રવાહ કેમ તે નામીએ એક ન કરે નમણુ સનાત જાણ્યું સ્વામીએ એ. ૭ અરણ અંગૂઠે મેરુ ચાંપી નાચીઓ એ; } મુજ શિર પગ ભગવંત એમ લહી રાચીએ એ, ૮ ઉલટયા સાયર સાત સરવે જલહત્યા એક પાયાલે નાચેંદ્ર સઘળા સલસલ્યા એ. ગિરિવર ત્રુટે ટુંક ગડગડી પડ્યા એ તીન ભુવનના લેક કંપિત લડથડ્યા એ. અનંતબળ અરિહંત સુરપતિએ કહ્યું એક હું મૂરખ સહી મૂઢ એટલું નવિ લહ્યું એ. પ્રદક્ષિણે દઈ ખામેય ઓચ્છવ કરે એ, નાચે સુર ગાયે ગીત પુણ્ય પોતે ભરે એ. ઈણે સુખે સ્વર્ગની લીલ તૃણ સરખી ગણે એ, જિન મૂકી માયને પાસ પદ ગયા આપણે એ. ૧૩ ૧ પુણ્યના પ્રવાહણ ભરે. ૨ સુખ. ૩ સ્થાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88