Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
૬૧
માતભક્તિ જિનપતિ કરે, ગર્ભ હાલે નહી એ, સાત માસ વલી ગયા, માય ચિંતા લહી એક સહીઅરને કહે સાંભળે, કોણે મારે ગર્ભ હર્યો એ,
હું ભેળી જાણું નહીં, જેકટ પ્રકટ કર્યો એ..-૬ સખી કહે અરિહંત સમરતાં, દુઃખ દેહગ ટળે એ, તવ જિન જ્ઞાન પ્રયુજીએ, ગર્ભ સલસળે એક માતાપિતા પરિવારનું, દુઃખ નિવારિયું એ,
સંયમ ન લહું માયતાય છતાં, જિન નિરધારિયું એ..-૬ અણદીઠે મેહ એવડે, કિમ વિષ્ણુએ ખમે એ, નવ મસવાડા ઉપરે, દિન સાડા સાતમે એક ચૈત્ર શુક્લ દિન તેરશે, શ્રી જિન જનમીયા એ, સિદ્ધારથ ભૂપતિ ભલા, ઓચ્છવ તવ કીયા એ ૭
વસ્તુ પુત્ર જપે પુત્ર જન્મે, જગત શણગાર; સિદ્ધારથ નૃ૫ કુળતિ, કુળમંડણ કુળતણે દી. શ્રી જિનધર્મ પસાઉલે, ત્રિશલા દેવી સુત ચિરંજી; એમ આશીશ દીએ ભલી, આવી છપન્ન કુમારી, સૂતિકર્મ કરે તે સહી, સોહે જિસી હરિની નારી. ૧
હાલ ત્રીજી ચળ્યું રે સિંહાસણ ઈંદ્ર જ્ઞાને નિરખતા એક જાણે જનમ નિણંદ ઈંદ્ર તવ હરખતા એ. આસનથી ઉઠેવ ભક્તિએ ગુણ થણે એક વાય સુઘાષા ઘંટ સઘળે રણઝણે એ.
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88