Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 54
________________ Qooooooooooooooooooooooooooooooooog હું શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ છે જ ભવનું સ્તવન - દેહા વિમલ કમલદલ લેયણ, દિસે વદન પ્રસન્ન આદર આણું વીરજિન, વાંદી કરું સ્તવન. ૧ શ્રી ગુરુતણે પસાઉલે, સ્તવશું વીર જિણુંદ ભવ સત્તાવીશ વરણવું, સુણજો સહુ આણંદ. ૨ સાંભળતાં સુખ ઉપજે, સમકિત નિર્મળ હૈય; કરતાં જિનની સંકથા, સફળ દહાડે સય. ૩ ઢાળ પહેલી મહાવિદેહ પાશ્ચમ જાણું, નયસાર નામે વખાણું નયરત છે એ રાણે, અટવી ગયે સપરાણે. ૧ જમવા વેળાએ જાણ, ભક્તિ રસવંતી આણી; દત્તની વાસના આવી, તપસી જુવે તે ભાવી. મારગ ભૂલ્યા તે હવ, મુનિ આવ્યા તતખેવ, આહાર દીધે પાય લાગી ઋષિની ભૂખ તૃષા સવિભાગી. ધર્મ સુ મન રંગે, સંમતિ પામ્યો એ ચંગે, ષિને ચાલંતા જાણી, હીયડે અતિ ઉલટ આણી. ૪ ૧. દેવાની. ૨. અહીંથી ભવ ગણાય છે. આ પહેલો ભવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88