Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
પહેલ વાસુદેવ થાશે, ચક્રવતી મુકાએ વાસે, ચોવીશ એ તીર્થકર, વદ્ધમાન નામે જયંકર. ૧૬ ઉલમ્યું ભારતનું હૈયું, જઈ મરીચને કહિયું; તાતે પદવીઓ દાખી, હરિ ચકી જિન પદ ભાખી. ૧૭ ત્રણ પ્રદક્ષિણા દેઈ, વંદન વિધિશું કરેઈ સ્તવના કરે એમ દાહ, પુત્ર ત્રિદંડી ન રહો. ૧૮ વાંદું છું એહ મરમ, થાશે જિનપતિ ચરમ; એમ કહી પાછો વળી, ગરવે મરી અંચી ચડી. ૧૯
ઢાલ બીજી ઈખાગ કુળે હું ઉપનો, મારે ચક્રવર્તી તાત છે, દાદા મારે જિનપતિ હુએ, હું પણ ત્રિજગ વિખ્યાત છે; અહ ઉત્તમ કુળ માહ, અહો અહે મુજ અવતાર છે, નીચ ગોત્ર તિહાં બાંધીયું, જુઓ જુઓ કર્મ પ્રચાર જી. અત્ર ૨ આ ભરતે પિતનપુર, ત્રિપૃષ્ઠ હરિ અભિરામ છે મહાવિદેહ ક્ષેત્રે મુકાપુરી, ચક્રી પ્રિય મિત્ર નામ છે. અ. ૩ ચરમ તીર્થકર થાઈશું, હશે ત્રિગડું સાર છે; સુરનર સેવા સારશે, ધન્ય ધન્ય મુજ અવતાર છે. અ. ૪ રહે મદમાતે એણપરે, એક દિન રોગ અતીવ છે મુનિજન સાર કે નવિ કરે, સુખ વાંછે નિજ જીવ છે. અા ૫ કપીલ નામે કઈ આવીએ, પ્રતિબળે નિજ વાણું સાધુ સમીપે દીક્ષા વરે, ધર્મ છે તેણે ઠામ જી. અ૬
૧. મહાવિદેહની નગરી. ૨. હું ત્રિદંડીપણાની સ્તુતિ કરતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88