Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 59
________________ ૫૪ ચક્રવતીની પદવી લાધી, પિટીલાચાર્યશું મતિ બાંધી; શુભમતિ કીરીઆ સાધી. ૧૨ કોડી વરસ દીક્ષાને જાણું, લાખ ચોરાશી પૂરવ પ્રમાણ આઉખું પૂરું જાણું. ૧૩ ચોવીશમે ભવે કે સુરવર, સુખ ભેગવીઆ સાગર સત્તર, તીહાંથી ચવીઓ અમર. ૧૪ - ઢાળ ચોથી આ ભરતે છત્રિકાપુરી, જિતશત્રુ વિજયા નાર મેરે લાલ પચવીશમે ભવે ઉપને, નંદન નામ ઉદાર મેરે લાલ, | તીર્થંકર પદ બાંધીયું. ૧ એ આંકણી. લઈ દીક્ષા સુવિચાર મેરે લાલ, વીશ સ્થાનક તપ આદર્યું; હુએ તિહાં જય જયકાર, મેરે લાલ. તીર્થ૦ ૨ રાજ તજી દીક્ષા લીયે, પોટીલાચાર્ય પાસ મેરે લાલ, માસખમણ પારણું કરે, અભિગ્રહવંત ઉલ્લાસ મેરે લાલ. તીર્થ૦ ૩ લાખ વરસ ઈમ તપ કર્યો, આલસ નહીં લગાર મેરે લાલ, પરિગલ પુણ્ય પોતે કર્યું,નિકાયું જિનપદ સાર મેરે લાલ. તા. ૪ માસખમણ સંખ્યા કહું, લાખ ઈગ્યાર એંશી સહસ મેરે લાલ; છ પીસ્તાલીશ ઉપરે, પંચ દિન વૃદ્ધિ કરેસ મેરે લાલ. તીર્થ. ૫ પચવીશ લાખ વરસ આઉખું, માસ સંલેખણ કીધ મેરે લાલ, ખમી ખમાવી તે ચવ્યા, દશમે સ્વર્ગ ફળ લીધ મેરે લાલ. તા. ૬ પુનરાવર્તસકે, વિમાને સાગર વિશ મેરે લાલ, સુર ચવીએ સુખ ભેગવી,હુઓ એ ભવ છવીશ મેરે લાલ. તા. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88