Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
પર
સાધુ સમીપે તેહ મોકલે, નવી જાએ તે અજોગ છે; ચિંતે મરીઅંચ નિજ મને, દીસે છે મુજ જોગ છે. અ. ૭ તવ તે વળતું બેલી, તુમ વદે શું હોય છે? ભે ભે ધરમ ઈહાં અછે, ઉસૂત્ર ભાખ્યું સોય છે. અ૦ ૮ તેણે સંસાર વધારીઓ, સાગર કેડાછેડી છે; લાખ ચોરાશી પૂરવતણું, આયુ ત્રીજે ભવ જેડી છે. અo ૯ ભવ ચેાથે સ્વર્ગ પાંચમે, સાગર સ્થિતિ દશ જાણું ; કૌશિક બ્રિજ ભવ પાંચમે, લાખ એંશી પૂરવમાન જી. અ૧૦ થણ નયરીએ દ્વિજ થયે, પૂરવ લાખ બોંતેર સાર છે; હુએ ત્રિદંડી છઠું ભવે, સાતમે સોહમ અવતાર છે. અ૧૧ અગ્નિદ્યોત આઠમે ભવે, સાઠ લાખ પૂરવ આય જી; ત્રિદંડી થઈ વિચરે વળી, નવમે ઈશાને જાય છે. અ૦ ૧૨ અગ્નિભૂતિ દશમે ભવે, મંદિરપુરે દ્વિજ હોય છે; લાખ છપન્ન પૂરવ આઉખું, ત્રિદંડી થઈ મરે સોય છે. અ. ૧૩ ઈગ્યારમે ભવે તે થયે, સનસ્કુમારે દેવ છે; નયરી વેતાંબીએ અવતર્યો, બારમે ભવે દ્વિજ હેવ જી. અ. ૧૪ શુમાલીશ લાખ પૂરવ આઉખું, ભારદ્વાજ જસ નામ છે, ત્રિદંડી થઈ વિચરે વળી, મહેન્દ્ર તેરમે ભવે ઠામ જી. અ. ૧૫ રાજગૃહી નયરી ભવ ચૌદમે, થાવર બ્રાહ્મણ દાખ છે; ચેત્રીશ લાખ પૂરવ આઉખું, ત્રિદંડી લિંગ તે ભાખ જી. અ. ૧૬ અમર થયે ભવ પામે, પાંચમે દેવક દેવ જી; સંસાર ભયે ભવ સોળમે, વિશ્વભૂતિ ક્ષત્રી હેવ છે. અ. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88