Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
પ૩
ઢાળ ત્રીજી વિશ્વભૂતિ ધારણીના બેટા, ભુજમળ કુઠ સમૂલ સમેટા; સભૂતિ ગુરુને તેણે ભેટયો.
સહસ વરસ તિહાં ચારિત્ર પાળી, લહી દીક્ષા આતમ અનુવાળી; તપ કરી કાચા ગાળી.
એક દિન ગાય ધસી સીંગાલી, પડ્યા ભૂમિ તસ ભાઇએ ભાળી; તેહશું ખળ સંભાળી. ગરવે રીસ ચઢી વિકરાળી, સિંગ ધરી આકાશે ઉછાળી; તસ બળ શકા ટાળી. તિહાં અનસન નીયાણું કીધું, તપ વેચી ખળ માગી લીધું; અધેા પ્રિયાણું કીધું.
સત્તરમે ભવે કે સુરવર, ચવી અવતરીએ જિહાં પેાતનપુર, પ્રજાપતિ મૃગાવતી કુંવર.
૧
૧ અર્ધગતિનું પ્રયાણ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪
ચેારાસી લાખ વરસનું આયુ, સાત સુપનસૂચિત સુત જાયે; ત્રિપૃષ્ઠ વાસુદેવ ગાયા. એગણીશમે ભવે સાતમી નરકે, તેત્રીશ સાગર આયુ અભંગે; ભાગવીયુ' તનુ સંગે, વીશમે ભવે સિદ્ધ હિંસા કરતા, એકવીશમે ચેાથી નરકે ક્રૂરતા; વચ્ચે વો ઘણા ભવ ભમતા. માવીશમે ભવે સરલ સ્વભાવી, સુક્ષ્મ ભાગવતાં જસ ગવરાવી; પુન્યે શુભમતિ આવી. ૧૦ ધનજી ધારણીની કૂખે; નર અવતરીઆ સુખે. ૧૧
ત્રેવીશમે ભવે મુકાપુરી મુખે,
७
.
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88