SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ ઢાળ ત્રીજી વિશ્વભૂતિ ધારણીના બેટા, ભુજમળ કુઠ સમૂલ સમેટા; સભૂતિ ગુરુને તેણે ભેટયો. સહસ વરસ તિહાં ચારિત્ર પાળી, લહી દીક્ષા આતમ અનુવાળી; તપ કરી કાચા ગાળી. એક દિન ગાય ધસી સીંગાલી, પડ્યા ભૂમિ તસ ભાઇએ ભાળી; તેહશું ખળ સંભાળી. ગરવે રીસ ચઢી વિકરાળી, સિંગ ધરી આકાશે ઉછાળી; તસ બળ શકા ટાળી. તિહાં અનસન નીયાણું કીધું, તપ વેચી ખળ માગી લીધું; અધેા પ્રિયાણું કીધું. સત્તરમે ભવે કે સુરવર, ચવી અવતરીએ જિહાં પેાતનપુર, પ્રજાપતિ મૃગાવતી કુંવર. ૧ ૧ અર્ધગતિનું પ્રયાણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪ ચેારાસી લાખ વરસનું આયુ, સાત સુપનસૂચિત સુત જાયે; ત્રિપૃષ્ઠ વાસુદેવ ગાયા. એગણીશમે ભવે સાતમી નરકે, તેત્રીશ સાગર આયુ અભંગે; ભાગવીયુ' તનુ સંગે, વીશમે ભવે સિદ્ધ હિંસા કરતા, એકવીશમે ચેાથી નરકે ક્રૂરતા; વચ્ચે વો ઘણા ભવ ભમતા. માવીશમે ભવે સરલ સ્વભાવી, સુક્ષ્મ ભાગવતાં જસ ગવરાવી; પુન્યે શુભમતિ આવી. ૧૦ ધનજી ધારણીની કૂખે; નર અવતરીઆ સુખે. ૧૧ ત્રેવીશમે ભવે મુકાપુરી મુખે, ७ . www.umaragyanbhandar.com
SR No.034950
Book TitleMahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKunvaji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1942
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy