SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલ વાસુદેવ થાશે, ચક્રવતી મુકાએ વાસે, ચોવીશ એ તીર્થકર, વદ્ધમાન નામે જયંકર. ૧૬ ઉલમ્યું ભારતનું હૈયું, જઈ મરીચને કહિયું; તાતે પદવીઓ દાખી, હરિ ચકી જિન પદ ભાખી. ૧૭ ત્રણ પ્રદક્ષિણા દેઈ, વંદન વિધિશું કરેઈ સ્તવના કરે એમ દાહ, પુત્ર ત્રિદંડી ન રહો. ૧૮ વાંદું છું એહ મરમ, થાશે જિનપતિ ચરમ; એમ કહી પાછો વળી, ગરવે મરી અંચી ચડી. ૧૯ ઢાલ બીજી ઈખાગ કુળે હું ઉપનો, મારે ચક્રવર્તી તાત છે, દાદા મારે જિનપતિ હુએ, હું પણ ત્રિજગ વિખ્યાત છે; અહ ઉત્તમ કુળ માહ, અહો અહે મુજ અવતાર છે, નીચ ગોત્ર તિહાં બાંધીયું, જુઓ જુઓ કર્મ પ્રચાર જી. અત્ર ૨ આ ભરતે પિતનપુર, ત્રિપૃષ્ઠ હરિ અભિરામ છે મહાવિદેહ ક્ષેત્રે મુકાપુરી, ચક્રી પ્રિય મિત્ર નામ છે. અ. ૩ ચરમ તીર્થકર થાઈશું, હશે ત્રિગડું સાર છે; સુરનર સેવા સારશે, ધન્ય ધન્ય મુજ અવતાર છે. અ. ૪ રહે મદમાતે એણપરે, એક દિન રોગ અતીવ છે મુનિજન સાર કે નવિ કરે, સુખ વાંછે નિજ જીવ છે. અા ૫ કપીલ નામે કઈ આવીએ, પ્રતિબળે નિજ વાણું સાધુ સમીપે દીક્ષા વરે, ધર્મ છે તેણે ઠામ જી. અ૬ ૧. મહાવિદેહની નગરી. ૨. હું ત્રિદંડીપણાની સ્તુતિ કરતો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034950
Book TitleMahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKunvaji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1942
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy