SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ મારગ દેખાડયો વહેતે, પછે વળીએ એમ કહેતે પહેલે ભવે ધર્મ જ પાવે, અંતે દેવગુરુને ધ્યાવે. પંચ પરમેષ્ટીનું ધ્યાન, સૈધર્મ પામે વૈમાન; આઉખું એક પાપમ, સુખ ભેગવી અને પમ. ભવ બીજે ત્રીજે આયે, ભરત કુળે સુત જાય; ઓચ્છવ મંગલિક કીધું, નામ તે મરી અંચ દીધું. વાધે સુરતરુ સરીખે, આદિજિન દેખીને હરખે; એઓએર દેશના દીધી, ભાવે દીક્ષા લીધી. જ્ઞાન ભયે સુવિશેષ, વિહાર કરે દેશવિદેશ; દીક્ષા દેહીએ ન જ રે, અળગે સ્વામીથી વિચરે. મહાવ્રત ભાર એ મેટે, હું પણ પુન્યાઈએ છે ભગવું કાપડ કરશું, માથે છત્તર ધરશું. ૧૦ પાયે પાનહી પેરશું, સ્નાન શુચિ જળે કરશું; પ્રાણી ભૂલ નહી મારું, ખુર મુંડ ચેટીએ ધારું. ૧૧ જનેઈ સોવનકેરી, શોભા ચંદન ભલેરી હાથે ત્રિદંડીયું લેવું, મનમાંહે ચિંતવ્યું એહવું. ૧૨ લિંગ કુલિંગનું રચીયું, સુખ કારણ એ મચીયું ગુણ સાધુના વખાણે, દીક્ષા યોગ્ય તે જાણે. ૧૩ આ જતિઓને આપે, શુદ્ધો મારગ સ્થાપે સમવસરણ રચ્યું જાણી, વદે ભરત વિજ્ઞાણી. ૧૪ બારે પરખદા રાજે, પૂછે ભરત એ આજે કેઈ છે તુમ સરીખે, દાખ્યું મરી અંચ નીક. ૧૫ ૧. બીજે ભવે દેવ. ૨. એમણે. ૩. ન પળે. ૪. વસ્ત્ર. ૫. બાદર. ૬. મુનિઓને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034950
Book TitleMahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKunvaji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1942
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy