________________
Qooooooooooooooooooooooooooooooooog હું શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ છે જ ભવનું સ્તવન -
દેહા
વિમલ કમલદલ લેયણ, દિસે વદન પ્રસન્ન આદર આણું વીરજિન, વાંદી કરું સ્તવન. ૧ શ્રી ગુરુતણે પસાઉલે, સ્તવશું વીર જિણુંદ ભવ સત્તાવીશ વરણવું, સુણજો સહુ આણંદ. ૨ સાંભળતાં સુખ ઉપજે, સમકિત નિર્મળ હૈય; કરતાં જિનની સંકથા, સફળ દહાડે સય. ૩
ઢાળ પહેલી મહાવિદેહ પાશ્ચમ જાણું, નયસાર નામે વખાણું નયરત છે એ રાણે, અટવી ગયે સપરાણે. ૧ જમવા વેળાએ જાણ, ભક્તિ રસવંતી આણી; દત્તની વાસના આવી, તપસી જુવે તે ભાવી. મારગ ભૂલ્યા તે હવ, મુનિ આવ્યા તતખેવ, આહાર દીધે પાય લાગી ઋષિની ભૂખ તૃષા સવિભાગી. ધર્મ સુ મન રંગે, સંમતિ પામ્યો એ ચંગે, ષિને ચાલંતા જાણી, હીયડે અતિ ઉલટ આણી. ૪
૧. દેવાની. ૨. અહીંથી ભવ ગણાય છે. આ પહેલો ભવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com