________________
૪૮
નદીવ નની આજ્ઞા માગી. તે વખત સ ઇંદ્રાદિ ત્યાં આવ્યા. પ્રભુના દીક્ષા મહાત્સવ કર્યા. નંદીવ ને દીક્ષાના વરધાડા કાઢ્યો. પ્રભુ જ્ઞાતખંડ ઉદ્યાનમાં પધાર્યા અને વરઘેાડેથી ઉતરી, વસ્રાભૂષણેા તજી દઈ, માગશર વિદ ૧૦ મે ( ગુ. કાર્ત્તિક દિ ૧૦ મે ) છઠ્ઠના તપ કરી, સ્વયમેવ પાંચમુષ્ટી લેાચ કરી, કરેમિ ભતે ઉચ્ચર્યો. તે જ વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુએ સ્વજનાને પૂછીને ત્યાંથી વિહાર કર્યાં. ઇંદ્રાદિક નદીશ્વર દ્વીપે જઈ અઠ્ઠાઇમહાત્સવ કરીને સ્વસ્થાને ગયા. નદીવન પ્રભુને નમીને પાછા વળતા ખેલ્યા કે— स्वया विना वीर! कथं वजामो, गृहेऽधुना शून्यवनोपमाने । गोष्टिसुखं केन सहाचरामो ? भोक्ष्यामहे केन सहाथ बंधो ! ॥ १ ॥ सर्वेषु कार्येषु च वीरवीरे - त्यामंत्रणाद्दर्शनतस्त्वार्य ! | प्रेमप्रकर्षोद्भवजातहर्ष, निराश्रयाचार्य ! कमाश्रयामः १ ॥२॥
"
“ હે વીર ! તમારા વિના શૂન્ય વન જેવા ગૃહમાં અમે કેવી રીતે જઈએ ? વાર્તાલાપથી થતા આનદ કેાની સાથે મેળવીએ ? અને હું અધુ! અમે કેની સાથે બેસીને ભાજન કરીએ ? સ કાર્ટીમાં ૮ હૈ વીર ! હૈ વીર ! એ પ્રકારના સખાધનથી ખેલાવવાવડે અને તેથી થતા તમારા ક્રેનવડે પ્રેમના પ્રક પણાથી પ્રગટિત હુવાળા એવા અમે અત્યારે આશ્રયહીન થયા છતાં તમારા વિના કેાના આશ્રય લઇએ ? ” આ પ્રમાણે કહીને સ્વસ્થાને ગયા. ખાદ નિઃસ્પૃહી પ્રભુ ત્યાંથી તરત જ વિહાર કરી ગયા.
પ્રથમ કહેલા ૪૨ વર્ષના વર્ણન સાથે સ ંક્ષિપ્ત શ્રી મહાવીર ચરિત્ર સંપૂર્ણ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com