________________
૨૩
લામાં રહ્યા તે વખતમાં પ્રભુએ ગાતમસ્વામીને જ્યેાતિષશાસ્ત્ર સમજાવ્યુ એમ સૂર્ય પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે.
૩૯ સુ' ચામાસું પ્રભુએ મિથિલામાં યુ
ચામાસા બાદ પણ વિદેહમાં જ વિચર્યાં અને ૪૦ સુ' ચામાસુ પણ મિથિલામાં કર્યું.
ચેામાસા બાદ પ્રભુ મગધ તરકે પધાર્યા. મહાશતક શ્રાવકને રેવતીએ કરેલા ઉપસર્ગ આ વર્ષોમાં બન્યા, અને અગ્નિભૂતિ ને વાયુભૂતિ એ ગણુધરા નિર્વાણ પામ્યા.
૪૧ સુ' ચામાસુ` પ્રભુએ રાજગૃહીમાં કર્યું. તે ચેામાસા દરમ્યાન અવ્યક્ત, મતિ, સૈા પુત્ર ને અપિત–એ ચાર ગણુધરા મેક્ષે ગયા.
ચામાસા બાદ પ્રભુએ પાવાપુરી તરફ વિહાર કર્યા. સતત વિહારથી, ઉપદેશધારાના વહનથી તેમજ ખીજા શારીરિક કાર@ાથી પ્રભુના શરીરને ધસારા લાગ્યા હતા, પરંતુ પ્રભુનું શરીર અવિચ્છિન્નપણે એકસરખુ` કામ આપતુ હતું. પાવાપુરી પહેાંચીને પ્રભુએ હસ્તિપાળ રાજાની કારકુનાને બેસવાની જૂની શાળામાં નિવાસ કર્યાં. ઉપદેશનું કાર્યં તે શરૂ જ હતું. છેવટના વખતમાં (૫૫) અધ્યયન પુણ્યફળવિપાકના, (૫૫) અધ્યયન પાપવિપાકના અને ૩૬ અધ્યયન વગરપૂછયે પ્રભુએ પ્રરૂપ્યા. પ્રાંતે યાગર્ધનની ક્રિયામાં પ્રવો.
શ્રી ગૌતમસ્વામીને પ્રભુ ઉપર અત્યંત રાગ હતા, તે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat