________________
૩૫
ગ્રામે ગયા અને મળદેવના ચૈત્યમાં કાયાત્સગે રહ્યા. ત્યાં પણ બળદેવની મૂર્ત્તિ સામે કુચેષ્ટા કરવાથી લેાકેાએ ગેાશાળાને માર્યા. અને સ્થાને મુનિ જાણીને તેને છેડી દીધા. ત્યાંથી પ્રભુ ઉન્નાગગ્રામે ગયા. ત્યાં માર્ગમાં સામે આવતાં દંતુર વરવધને જોઇને ગેાશાળા હસ્યા અને ‘વિધાતાએ પણ ભલી જોડ મેળવી છે' એમ કહ્યું. તે સાંભળી વરવાળાએ તેને પકડી મારીને વાંસની જાળમાં નાંખી દીધેા. પછી પાછી દયા આવવાથી આ મહાપુરુષના છત્રધર હશે એમ જાણી છેાડી મૂકયા. ત્યાંથી રાજગૃહીમાં જઇને પ્રભુએ ચામાસી તપવડે આઠમું ચામાસું કર્યું.
પારણું રાજગૃહીની બહાર કરીને ઘણા ઉપસર્ગો થવાના સભવ માની વજાભૂમિમાં ગયા અને ત્યાં ઉપસર્ગો સહન કરવા સાથે નવમું ચામાસું પણ ચામાસી તપથી વજ્રભૂમિમાં જ કર્યું. પરંતુ ત્યાં ચામાસું રહેવાના સ્થાનના અભાવ હાવાથી અનિયતપણે કર્યું .
ચામાસા બાદ પણ એ માસ ત્યાં રહ્યા. પછી કૂર્મ ગ્રામ તરફ જતાં માર્ગોમાં એક તલના છેડ જોઇ ગેાશાળે પ્રભુને પૂછ્યું કે આ છેડ ઊગશે કે નહીં ?' પ્રભુએ કહ્યું કે ‘તેમાં રહેલા પુષ્પના સાત જીવા ચ્યવીને તલપણે ઉપજશે. ’ પ્રભુનું કહેવું ખાટું પાડવા ગેાશાળે તે છેાડ ઉખેડીને ફેંકી દીધેા. નજીકમાં રહેલા ન્યતાએ પ્રભુનું વચન સાચું પાડવા જળવૃષ્ટિ કરી, તેથી આદ્ન થયેલી ભૂમિમાં ગાયની ખરીથી તે છેાડ ચંપાણા. પ્રભુ ત્યાંથી કૂર્મ ગ્રામે ગયા. ત્યાં વૈશાયન તાપસ જટા છૂટી મૂકીને આતાપના લેતા હતા. તેની જટામાં પુષ્કળ એ જોઇને ‘જાનુ' સખ્યાતર, જૂનુ સખ્યાતર ’ એમ વારવાર કહીને ગેાશાળા તેની નિભ્રંછના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com