________________
૩૩ ત્યાં પણ શાળે બાળકોને બહીવરાવવા લાગ્યો એટલે તેના માબાપો તેને બદલે તેના ગુરુને જ મારીએ એમ ધારી પ્રભુને મારવા દોડયા. તે વખતે બળદેવની મૂર્તિ જ હળ ઉપાડીને તેઓને મારવા દેડી એટલે સૌ પ્રભુને નમ્યા. પ્રભુ ત્યાંથી ચોરાક સન્નિવેશો આવ્યા. ત્યાં કઈ મંડપમાં રસોઈ થતી જોઈ ગોશાળ નીચે નમી નમીને જોવા લાગ્યું. તેને ચેર જાણીને મંડપવાળાઓએ માર્યો એટલે શાળે તેને મંડપ બાળી દીધો.
પ્રભુ ત્યાંથી કલંબુકા ગામે ગયા. ત્યાં મેઘ ને કાળહસ્તિ નામે બે ભાઈ રહેતા હતા. તેમાં કાળહસ્તિઓ પ્રભુને ઉપસર્ગ કર્યા ને મેઘ ખમાવ્યા. ત્યાંથી પ્રભુ વધારે કર્મો ખપાવવા માટે લાટ દેશમાં ગયા. ત્યાંના અનાર્ય લેકોએ અનેક પ્રકારના ઘર ઉપસર્ગો કર્યા. ત્યાંથી પૂર્ણ કળશ નામના અનાર્ય ગામે ગયા. ત્યાં સામે બે ચોર મળ્યા. તેઓ પ્રભુને જોઈ અપશુકન થયેલ માની પ્રભુને મારવા દોડ્યા. અવધિજ્ઞાનથી ઇંદ્રે તે હકીકત જાણું વાવડે તેને હણી નાખ્યા. પ્રભુ ત્યાંથી ભદ્રિકા નગરીએ પધાર્યા. ત્યાં ચાર માસના ઉપવાસે પાંચમું માગું કરી, નગરી બહાર પારણું કર્યું. ત્યાંથી તંબાળગામે ગયા.
ત્યાં શ્રી પાર્શ્વનાથના સંતાનીઆ નંદિષેણ મુનિ કેટલાક મુનિના પરિવાર સાથે આવ્યા હતા. તેમને રાત્રે કાર્યોત્સર્ગમાં હતા ત્યારે ચેરની બુદ્ધિથી આરક્ષકના પુત્રે હણ્યા. તે મુનિ અવધિજ્ઞાન પામીને સ્વર્ગે ગયા. દેવેએ તેને મહિમા કર્યો. અહીં ગોશાળાની હકીકત પૂર્વે મુનિચંદ્ર મુનિ માટે કહી છે તે પ્રમાણે સમજવી. ત્યાંથી પ્રભુ કુંપિકામે ગયા. ત્યાં તેમને ને ગોશાળાને હેરક જાણીને આરક્ષકે બાંધવા માંડ્યા તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com