________________
૩૧
પ્રભુ ત્યાંથી ચંપાએ પધાર્યા અને ત્યાં એ દ્વિમાસી તપવડે ( એ બે મહિનાના ઉપવાસવડે ) ત્રીજું ચામાસું કર્યું.
(
બીજા હિંમાસી તપનું પારણું ચંપાની બહાર કરીને પ્રભુ કાલ્લાગ સન્નિવેશે પધાર્યાં. ત્યાં શૂન્યગૃહમાં પ્રભુ કાયાત્સગે રહ્યા. અહીં એક રાજપુત્રને તેની દાસી સાથે વિલાસ કરતા જોઇ ગાશાળે હાંસી કરી તેથી તેણે તેને માર્યા. પ્રભુ પાસે આવીને ગાશાળા ખેલ્યા કે–મહારાજ ! મને આણું માર્યા તેનું નિવારણ આપે કેમ ન કર્યું ?' સિદ્ધાર્થે કહ્યું કે− હવે પછી આવુ કરીશ નહીં.’ ત્યાંથી વિહાર કરી પ્રભુ પાત્રાલકે ગયા. ત્યાં પણ શૂન્યગૃહમાં કાર્યાત્સગે રહ્યા. ત્યાં પણ કાઈ રાજકુમારને દાસી સાથે વિલાસ કરતા જોઇ હાંસી કરવાથી ગેાશાળે માર ખાધે. ત્યાંથી પ્રભુ કુમાર સન્નિવેશે પધાર્યા. ત્યાં ચંપરમણિય ઉદ્યાનમાં કાયાત્સ રહ્યા. તે અવસરે શ્રી પાર્શ્વનાથના સંતાનીયા મુનિચંદ્રમુનિ કેટલાક પરિવાર સાથે ત્યાં પધાર્યા. તે મુનિઓને જોઇ ગેાશાળે પૂછ્યું. ‘તમે કોણ છે ?’ તેમણે કહ્યુ` કે અમે નિગ્રંથ છીએ. ’ ગાશાળા કહે કે ‘કયાં મારા ધર્મગુરુ ને કયાં તમે ? ’ એટલે તે મુનિએએ કહ્યું કે–જેવા તું છે તેવા તારા ધર્મ ગુરુ હશે.’ એટલે રાષ પામી ગેાશાળે તેમના ઉપાશ્રય ખળી જવાનું કહ્યું. તેઓ મેલ્યા કે- અમને તારી જેવાના કથનના ભય નથી.’ રાત્રે મુનિચંદ્ર મુનિ ઉપાશ્રયની બહાર કાર્યાત્સગે રહ્યા હતા. તેને કાઈ કુંભારે ચારપણાની બુદ્ધિથી હુણ્યા. મુનિ અવિષજ્ઞાન પામીને સ્વગે ગયા. દેવાએ તેના મહાત્સવ કર્યો. તેને પ્રકાશ જોઇ ગેાશાળા આલ્યે કે–મે કહેલ તે ઉપાશ્રય મળે છે. સિદ્ધાર્થ સ્પષ્ટ ખુલાસા કર્યાં. ત્યાંથી પ્રભુ ચૌરાકગામે ગયા. ત્યાં
?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com