Book Title: Mahavir Swami Parmatmanu Sankshipta Jivan Charitra
Author(s): Kunvaji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ ઉપદેશથી લીધેલી દીક્ષા. (તેમણે કરેલ મહાન તપ. પ્રાંતે અનશન કરીને વિજય વિમાનમાં ઉપજવું.) પ્રભુનું વાણિજયગામે ગમન. આનંદ શ્રાવકનું પ્રભુ પાસે જવું. પ્રભુનો ઉપદેશ સાંભળી તેમણે ગ્રહણ કરેલા શ્રાવકના વ્રત. તેમાં પરિગ્રહનું તેમજ ભેગેપગનું કરેલું વિસ્તારથી પરિમાણ. પ્રભુએ વાણિજ્યગ્રામે જ પંદરમું ચોમાસું કર્યું. ચોમાસાબાદ મગધ તરફ ગમન. રાજગૃહી નગરીમાં ધન્ય ને શાલિભદ્ર. બંનેની અદ્ધિનું વર્ણન. પ્રભુને ઉપદેશ સાંભળી અંનેએ લીધેલી દીક્ષા. (પ્રાંતે તેમનું અનશન વિગેરે.) પ્રભુએ રાજગૃહીમાં જ સમું ચોમાસું કર્યું. ચોમાસાબાદ ચંપાનગરી તરફ ગમન. દરરાજા ને રક્તવતીને પુત્ર મહચંદ્રકુમાર, પ્રભુએ કહેલે તેને પૂર્વભવ. તેણે પ્રભુ પાસે લીધેલી દીક્ષા. કામદેવ શ્રાવકે પ્રભુ પાસે લીધેલા શ્રાવકના વ્રત. (ચાર વર્ષ પછી તેણે શરૂ કરેલું શ્રાવકની ડિમાનું વહન. મિથ્યાત્વી દેવે કરેલે પ્રાણુત ઉપસર્ગ. કામદેવનું સહનશીલપણું. પ્રભુએ કરેલી તેની પ્રશંસા.) “ઉદયન છેલ્લા રાજર્ષિનું વર્ણન. તેમણે લીધેલી પ્રભુ પાસે દીક્ષા. સત્તરમું માસું પ્રભુએ વાણિજ્યગ્રામે કર્યું. ચોમાસાબાદ બનારસ તરફ ગમન. ત્યાં ચૂલણી પિતા શ્રાવકે સ્વીકારેલ ગૃહસ્થ ધર્મ. ત્યાં જ સૂરદેવ શ્રાવકે પણ પ્રભુની દેશના સાંભળીને સ્વીકારેલ શ્રાવક ધર્મ. પ્રભુ ત્યાંથી આલંભિકા પધાર્યા. ત્યાં ચૂદ્ધશતક શ્રાવકે સ્વીકારેલ શ્રાવક ધર્મ. (આ ત્રણે શ્રાવકને દેવોએ કરેલા ઉપસર્ગ, તેમનું ચલિત થવું. પ્રભુએ સ્થિર કરવા. તેમણે આરાધેલ શ્રાવકની ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 88