________________
[મહાભારત
Sત્ર ઉવારા.
एवमभ्याहते लोके समन्तात् परिवारिते । अमोघासु पतन्तीषु किं धीर इव भाषसे ॥
પિતાવાર ! कथमभ्याहतो लोकः केन वा परिवारितः । अमोघाः काः पतन्तीह किं नु भीषयसीव माम् ॥
ત્ર ઉવીરો मृत्युनाऽभ्याहतो लोको जरया परिवारितः । अहोरात्राः पतन्त्येते ननु कस्मान्न बुध्यसे ॥ (શાંતિ. સ. ૭૫-૭ થી ૨ ને . ર૭૭૭ થી ૨)
ચારે બાજુથી ઘેરાયેલા આ લેાક ઉપર (મૃત્યુને) પ્રહાર થાય છે અને અમેઘ (આયુષ્ય હરણ કરવામાં અમેઘ રાત્રિ દિવસે ) પડે છે, છતાં તમે ધીર પુરુષની પેઠે કેમ બેલે ?૮
પિતાએ કહ્યું : લેક ઉપર કોણ પ્રહાર કરે છે અને એ કોનાથી ઘેરાયેલા છે? અમેઘશું પડે છે? તું મને આમ શા માટે બિવડાવે છે?૯
પુત્રે કહ્યું: લેક ઉપ૨ મૃત્યુ પ્રહાર કરે છે અને એ જરાથી ઘેરાયેલ છે, દિવસ અને રાત પડે છે, એ કેમ જાણતા નથી ?૧ (૧૦)
૧. અહીં અમોઘ'ને અર્થ “રાત્રિ દિવસ' કર્યો છે તે નીચેના કમાંક શ્લોક ૧૦ (શાંતિ. ૧૭૫/૯) ના પાઠના આધારે છે. આ પછીને મ. ભા. શાંતિ. ૧૭૫/૧૦ મા શ્લોકમાં માત્ર “અમેવા રાત્રિ' ને જ ઉલ્લેખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com