________________
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સત્ર
આચાર્ય કહ્યા છે, પણ આ વિધાનને ત્રિપિટકોને ટેકે નથી [બુ. ચ. પૃ. ૧૩). વળી આની સાથે મ.ભા. શાંતિ. મ. ૨૭૦ પિલ્ટી માં
શ્લોક ૪૧ થી ૪૫ માં જે કથન છે તે અને સમગ્ર રીતે સ. ૨૬૮ થી ૨૭૦ વાંચતાં માલૂમ પડે છે કે જે ન “સમ્યજ્ઞાન કરાવનાર કોઇ પણ શાસ્ત્ર' આવો અર્થ પણ વ્યાસ કેટલીક વખત કરે છે. “વેદ' એટલે
મો અને બ્રાહ્મણે સહિત આખું વૈદિક સાહિત્ય' એ અર્થ જાણીતો છે. મ.ભા. ને “કાણંદ’ અને ‘પાંચમે વેદ' કહે વામા આવે છે એ પણ લક્ષ્યમાં રાખવું જોઈએ (આદિ. ૧/૨૬૮, ૬૨ ૧૮, ૬૩ ૮૯, સ્વર્ગી. પપ વગેરે). શાંતિ. ૨૧૯ માં જનદેવ નામે જનક સાંખ્યાચાર્ય પંચશિખને પિતાના ગુરુ તરીકે જણાવે છે કે જેમના ઉપદેશ પછી એણે મમત્વબુદ્ધિને ત્યાગ કર્યો હતો (૨૧૯૫૦). શાંતિ. સ. ૩૨૦/૨૪ થી શરૂ કરીને ધર્મવજ જનક પંચશિખને પોતાના ગુરુ તરીકે વર્ણવે છે, અને ઉમેરે છે કે તેથી હું “મુક્તસંગ થયો છું. આ બધું જોતાં ઉપર કહેલ ચેમિતિ કાર સમિતિ
કાઇ બૌદ્ધની જેમ રાજા જનક આ ઉક્તિ કહે છે” એમ માનવું વધુ પડતું લાગે છે. ભીષ્મપર્વ એ. ર૭૨૦, ગીતા . ૩/૨૦ માં
कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः।
लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि ॥ જનકાદિ કર્મથી જ પરમસિદ્ધિને પામ્યા છે. લોકસંગ્રહ માટે પણ તારે (અજુને) કર્મ કરવું યોગ્ય છે.
એ પ્રમાણે “જનકાદિ' કહીને ગીતામાં લેકકલ્યાણાર્થે કર્મ કરતા કર્મચાગી' તરીકે જનકને ઉલેખ છે, સંન્યાસી તરીકે નથી.
જનકના ન્યાયી સુરાજ્યનું મ ભા. વન. મ. ૨૦૭/૨૮ થી ૩૦ માં કંકાણમાં સરસ વર્ણન મિથિલાવાસી ધર્મવ્યાધે કર્યું છે.
વિદેહરાજ જનકને પૌત્ર (રા) સુહુ એક જમાનામાં ધર્મશાસ્ત્રમાં-કાયદામાં–પ્રમાણરૂપ ગણાતો હશે એમ મ.ભા.ના ઉલ્લેખ ઉપરથી લાગે છે (અનુ. ૫/૫ થી ૭). આ જનક કમ એની ખબર પડતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com