________________
પરિશિષ્ટ ૨
વિચાર રજૂ કરવાની સમાન પદ્ધતિઓ
(૧) ઉપદેશ આપવા-ધામિ ક, વ્યાવહારિક અને તાત્ત્વિક માટે, તથા વાદવિવાદ માટે, એકથી શરૂ થતા અને આશ્રય લને વિચાર દર્શાવવા–જેમકે એકને ત્યાગ કરવો જોઈ એ અને એકનું પ્રવર્તન કરવુ જોઇએ. ( અસંયમ અને સયમ ૬૦ ૩૧/૨), મે પાપ રાગ અને દ્વેષ, પાપી ક` પેદા કરે છે . ( ઉ૦ ૩૧/૩ ), એ પ્રમાણે આગળ (૩૦ ૩૧/૪ થી ૩૧/ર૦ સુધા ). મ.ભા. માં આ પુતિને ઉપયાગ કરાયેલે છે. વનપર્વ ૧૩૪/૩ થી ૨૨ માં અષ્ટાવક્ર –બન્દી-વિવાદમાં અષ્ટાવક્ર બન્નીને પરાજય કરે છે ત્યાં અને ઉદ્યોગપમાં વિદુર ધૃતરાષ્ટ્રને શિખામણ આપે છે ત્યાં ઉદ્યોગ. ૩૩/૪૩ થી ૧૦૨ માં
(ર) ચર્ચા-પ્રશ્નમાત્તરી દ્વારા વિષયનિરૂપણ
મ.ભા, માં વનપર્વ ઍ. ૩૧૩ માં ભારતીય સુનીતિધર્મનુ શુભ તત્ત્વ યક્ષપ્રશ્નોત્તર–યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચેના સંવાદમાં વધ્યુ છે. ૧ ૩૦ નુ અધ્યયન ૨૩ મું કુમાર શ્રમણ કેશો અને ગૌતમ સ્વામી, અનુક્રમે પાર્શ્વનાથની પરમ્પરાના સાધુ અને મહાવીરસ્વામીના શિષ્ય વચ્ચેના સંવાદ દ્વારા પાસનાથ અને મહાવીરસ્વામીના ધર્માંના નિયમા તથા ત્રતેા વિશે વિશદ ચર્ચા કરે છે, ખુલાસા થાય છે, અને છેવટે મહાવીરસ્વામીના ધમ યુગાનુરૂપ હાઇને એને દેશી સ્વીકાર કરે છે. વનમાં અને શાન્તિપČમાં આવી બીજી ટૂંકી પ્રશ્નોત્તરીએ આવે છે. યક્ષપ્રશ્નોત્તરના જેવી, પણ એના મુકાબલે આ પ્રશ્નોત્તરી નાની ગણાય.
૧ આ અધ્યાયના ૧૩૩ મ્હાકા પૈકી ૫૯ શ્લાક મ.ભા.ની સમીક્ષિત વાચનામાં પ્રક્ષિપ્ત ગણેલા છે. પણ એથી ઉપર્યુંકત વિધાનને બાધ આવતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com