________________
પરિશિષ્ટ ૧ જૈન અને વૈદિક [ બ્રાહ્મણ ] કાલગણના -બનાવિસા માથું
वापीसहस्राणि बहूनि दैत्य ॥ वाप्यः पुनर्योजनविस्तृतास्ताः
क्रोशं च गंभीरतयाऽवगाढाः। आयामतः पञ्चशताश्च सर्वाः
પ્રત્યે શો વોગનતા પ્રવ્રુદ્ધ // वाप्या जलं क्षिप्यति वालकोट्या
त्वहा सकृच्चाप्यथ न द्वितीयम् । तासां क्षये विद्धि परं विसर्ग संहारमेकं च तथा प्रजानाम् ।
શાંતિ. . ૨૮૦-૩૦ થી રૂર [ સનસ્કુમાર વૃત્રાસુરને કહે છે] હે દૈત્ય ! પ્રજાવિસર્ગ[ કલ્પ?]નું પરિમાણ હજાર વાવો જેટલું થાય.
આ વાવ એક જન જેટલી પહેળી છે, એક કેશ જેટલી ઊંડી છે, અને પાંચસો જન જેટલી લાંબી છે, તથા એક એકથી [ દરેક વાવ બીજી વાવથી ] એક એક જન મોટી છે.
હિવે એક વાળના છેડાથી તે સર્વ વાવમાંથી જળનું માત્ર એક એક ટીપું જ-બીજું નહિ દરરોજ બહાર કાઢવામાં આવે અને એમ કરતાં એ વાના તમામ જળને ક્ષય થાય, ત્યારે પ્રજાઓના લયસંહાર૫ વિસર્ગ થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com