Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 101
________________ [ મહાભારત અને ઉત્તરાધ્યયન સા ૧૦. લેયા મહાભારતમાં શાંતિ . ૨૮૦ ‘ નૃત્રગીતા ’માં જગતના સર્વે જીવે છ પ્રકારના વણુ માં વહેંચાઇ જાય છે એમ કહ્યું છે. એમાં વર્ણવેલા છ વણું કૃષ્ણ, ધૂમ્ર, નીલ, રકત, હાદ્રિ ( પીત), અને શુકલ, તથા ઉની છ લેસ્યા કૃષ્ણ, નીલ, કાપેાત(=ધૂમ્ર). તેજ, પદ્મ અને શુકલ-એમાં ઘણુ' સામ્ય છે. વળી જીવ કેટલો વખત કઇ લેસ્યામાં રહે એના સમય બાબતમાં ફેરફાર છે, પણ વિચારશૈલી એક જ છે. બ્રાહ્મણુગ્રંથોમાં કવિચત્ દેખાતી એવો જૈત પરમ્પરા અનુસારની કાલગણના પણ શાંતિ. ૨૮૦/૩૧-૩૨ માં, મ.ભા,માં, પ્રથમ વાર આપી છે એ ધ્યાનપાત્ર છે (જીએ પરિશિષ્ટ ૧. પૃ. ૮૬) ત્યારબાદ જીવ કેટલા વિસ સુધી સુધી કયા વણુમાં રહે એ વર્ણવ્યુ છે. ઉમાં આ સ્થળે પડ્યેાપમ, સાગરેાપમ આદિ કાલગણનાવાચક શબ્દો આવે છે, પણ એ સમજાવવાની લેખકને જરૂર લાગી નથી, કેમકે જૈન સાહિત્યમાં એ સુપ્રસિદ્ધ છે. પણ જીવ કેટલો સમય કઈ લેફ્સામાં રહે તે ઉપરના કાલગણનાવાચક શબ્દાર્થો ઉ॰ માં જણાવ્યું છે. વળો મ.ભા. માં ‘વણુ`’ શબ્દ જીવના કર્મોથી લાગેલા એક જાતના ‘રંગ' ના અમાં છે, ઉમાં એમ નથી એમાં જીવને કથી લાગેલી પ્રત્યેક લેફ્સા'ના ચાક્કસ જાતના ‘ફ્’ગ સ્વાદ, ગંધ અને સ્પર્શ' છે; જો કે જૈન આગમ સાહિત્ય માં અન્યત્ર પણ ‘ લેસ્યા ' શબ્દ રંગના અમાં વપરાયેલા મ.ભા. માં આ વર્ગો વિશે, જીવને ક્રમ દ્વારા થતી ઉન્નત ગતિમાં ( ઉચ્ચ ) સારા વર્ણો અને અવનત ગતિમાં ( નિકૃષ્ટ ) ખરાબ વર્ષોંની પ્રાપ્તિ થાય છે એમ શાંતિ. ૪. ૨૯૧/૩ થી ૭ માં કથન છે. . છે. ૮૪ ૧. महोइ मज्ज्ञम्मि ठिए नगिन्दे, पन्नायए सूरियसुद्धलेसे । एवं सिरिए उ स भूरिवण्णे मणोरमे जोया अच्चिमाली ॥ સૂત્રકૃતાંગ ૧-૬-૧૩ પૃથ્વીના મધ્યમાં રહેલા પર્વતરાજ સૂચના જેવા શુદ્ધ વ અથવા તેજ સહિત [ત્તે] જણાય છેતેમ અનેક વણ વાળા, મનોરમ, પ્રકાશનમાન (મા પત) શ્રીથી દ્યોતિત થાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114