________________
સ્વાધ્યાય ]
ભોમની વગ થઈ
રહ)
દીનમનસ્ થયેલા (નહિ કે કામગથી ઉપરામ પામેલા), ધર્મરાજને પિતાની ફરજનું બરાબર ભાન થાય અને એઓ માનસિક એગ્યતા મુજબ ધર્મકાર્ય કરતાં વિવેકબુદ્ધિપૂર્વક દમ દમાદિ આચરતાં પોતાના ક્ષાત્ર– ધર્મોનું પાલન કરે એવો ઉદેશ ત્યાં છે.
શાંતિ. ૩.૧૬/૦૨થી ૨૪ માં આવતા લગભગ સરખા ગ્લૅકે ભીમદીનમનસ ધર્મરાજને કહે છે, પણ ત્યાં ભોમની ભેગલુપતા મુખ્ય છે. અહીં ઋષિ વ્યાસ સારી વસ્તુનો જુદી જાતનો ઉપયોગ થઈ શકે છે એ બતાવે છે. (જુઓ “મૃત્યુના સ્વાધ્યાયમાં મમ તથા જ મમ વિશે પૃ.૫૬ )
ગીતાના આ લેક સરખાવવા માટે યોગ્ય છેઃ इहैव तैर्जितः सर्गों येषां साम्ये स्थितं मनः। निर्दोष हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः॥
- તા. પ-૧૧, ૫. મી. મીમ, ૨૨-૨૨ જેમનું મન સમત્વમાં સ્થિર થયું છે તેમણે આ લેકમાં જ (સદેહે) સંસારને છર્યો છે, કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમ છે, તેથી એઓ બ્રહ્મમાં સ્થિર થયેલા છે.
उद्धरेदात्मनाऽऽत्मानं नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ बन्धुरात्माऽऽत्मनस्तस्य येनात्मैवाऽऽत्मना जितः । अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥
મ. રૂપ-૬, બીતા દીપ-૬ આત્મા વડે આત્માનો ઉદ્ધાર કર, આત્માની અધોગતિ ન કરવી, કારણ આત્મા જ આત્માનો બંધુ છે, અને આત્મા જ આત્માનો રિપુ છે.
જેણે આત્મા વડે આત્માને જીત્યો છે તેને જ આત્મા બંધુ છે, (પણ) જે અનાત્મ છે-અજિતેન્દ્રિય છે-તે આત્મા પ્રત્યે શત્રુવ વર્તે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com