Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara
View full book text
________________
ઉત્તરાધ્યયન સત્ર ]
૨. તૃષ્ણા
पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । पडिपुष्णं नालमेगस्स इइ विज्जा तवं चरे ॥ ( अ. ९-४९)
कसिणं पि जो इमं लोयं पडिपुष्णं दलेञ्ज इक्कस्स । तेणावि से न संतूसे इइ दुप्पुरए इमे आया ॥ ( अ. ८-१६)
( આવા ખીજો શ્લાક અ. ૯–૪૮ છે. )
रूवे अतित्ते य परिग्गहम्मि सत्तोवसत्तो न उवेइ तुट्ठि ।
अतुट्ठिदोसेण दुही परस्स
in
लोभाविले आययई अदत्तं ॥ ( अ. ३२-२९)
ચાખા યવ સુવર્ણ અને પશુએ સહિત પૃથ્વી એ મધુ એક મનુષ્યને સંતાષવા માટે પૂરતું નથી એમ સમજીને તપશ્ચર્યા કરવી.
કાઈ આ પરિપૂર્ણ જગત એક માણસને આપી કે તાપણુ એનાથી સંતુષ્ટ થાય નહિ. આ જીવ એટલેા દુપૂર છે.
રૂપથી અતૃપ્ત અને પરિગ્રહમાં આસક્ત જીવ તુષ્ટિ પામતા નથી. (આ) અતુષ્ટિના દોષથી દુ:ખી થયેલેા તથા લોભથી મલિન તેવા એ અન્નત્ત—નહિ અપાયેલી અન્યની વસ્તુ પણ લેવા માંડે છે.
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114