________________
૫૮
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર न कहापणवस्सेन तित्ति कामेसु विज्जति । अप्पसादा दुक्खा कामा इति विञ्ञाय पण्डितो ॥ अपि दिब्बे कामेसु रर्ति सो नाधिगच्छति । तण्हक्खयरतो होति सम्मासम्बुद्धसावको ॥
।
धम्मपद १८६-१८७ । ८-९
કાર્યાંપણનેા (સાનામહીરાનેા) વરસાદ થાય તાપણુ કામસુખાની તૃપ્તિ થતી નથી; કામસુખે અપસ્વાદવાળાં અને દુ:ખ આપનારાં છે એમ જાણીને પંડિત દિવ્ય કામસુખામાં પણ તિ કરતે નથી; સમ્યક્ રીતે સમ્રુદ્ધ શ્રાવક થઇને તૃષ્ણાક્ષયમાં રત થાય છે.
અહીં મૂકેલ ઉ. ને મ્લાક ૯/૪૪ ( પૃ. ૧૫ ) અને “ ધમ્મપદ ”ના પાલવગ્ગાની ગાથા ૭૦/૧૧ શબ્દશઃ એક છે.
मासे मासे कुसग्गेन बालो भुजेथ भोजनं । न सो संखतधम्मानं कलं अग्घति सोळसि ||
ઢાઇ મૂર્ખ જન માસે માસે માત્ર કુશના અગ્રભાગ ઉપર રહે તેટલુ મેસજન કરે, પણ જેણે ધર્મ જાણ્યા છે તેમની સેાળમી કલાને પણ એ યેગ્ય નથી.
“ સેાળમી કળાને પણ યાગ્ય નથી ' આવી પ્રચલિત કહેવત હતી એ સ્પષ્ટ છે,
૨. બ્રાહ્મણુ અને શ્રમણ
બ્રાહ્મણ અને શ્રમણ આ બન્ને વિભાગ ભેગા લીધા છે, કારણ • બ્રાહ્મણ 'ના અર્થ' દરેક વખતે, હાલમાં જેમ સમજાય છે તેમ, વણુ વિશેષ થતે નથી, ઉ. ના અહીં ટાંકેલા લેાકેામાં બ્રાહ્મણ એટલે પવિત્ર મનુષ્ય અને પવિત્ર સાધુ—શ્રમણુ એવા છે. મ.ભા. માં પણ બ્રાહ્મણુ' શબ્દ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com