________________
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સુત્ર
यदा न कुरुते भावं सर्वभूतेषु पापकम् ।
कर्मणा मनसा वाचा ब्रह्म संपद्यते तदा ॥ જ્યારે સર્વભૂતે પ્રત્યે (માણસ) કર્મ મન અને વચનથી પાપી ભાવ રાખતા નથી, ત્યારે બ્રહ્મને પામે છે.
સમગ્રપણે શાંતિ. ૩. ૨૫૧ માં અને એમાં ખાસ કરીને ૪. ૨૫૧/૧ થી ૧૦ માં “બ્રાહ્મણનું અથત પરમાત્માની વિશાળતા અને સમતાને અનુભવ કરનારનું કથન છે. (આ પુસ્તકમાં પૃ. ૨૬ ઉપર મૂકેલ અનુ. ૧૪૩/પર જુઓ).
ઉ૦ માં તે વરે માળ . એવા અંતિમ ચરણવાળા શ્લે . ૨૫ માં છે, તેની જેમ મ.ભા. માં છે તેવા ગ્રામ વિ એવા અંતિમ ચરણવાળા કેટલાક શ્લોકો ઘણે ઠેકાણે મળે છે. મ.ભા. માં અને મૂકેલા ઉપરાંત શાંતિ. સ. ૨૪૫ માં તેવા સાત ગ્લૅકે છે. અને અનુ. સ. ૯૦૪૯ માં એક શ્લોક છે. સંભવ છે કે બીજા અધ્યાયમાં પણ હોય. પરન્તુ મ. ભા. માં જ્યાં જ્યાં આવા કે મળ્યા છે ત્યાં તે તે વિભાગો સાંખ્ય-જ્ઞાન, પરમાર્થવસ્તુવિવેક કથન કરે છે. જ્ઞાની મનુષ્યોને કૃત્રિમ-જન્મજાત-શ્રેષ્ઠતા
૨. ધમ્મપદમાં તમહં કિ માળા એવા અંતિમ ચરણવાળા ઘણ, શ્લેક બ્રાહ્મણવગે” માં છે, જે બધાંની વિચારસરણી અને રજીઆત ઉ૦ અને મ.સા. ની ઢબની છે. મ.ભા. માંતે સેવા ત્રાહી વિદાઆ કપાદ સંભવતઃ કોઈ શ્રમણપત્થના (અલબત્ત વૈદિક) મતનું પણ નિદર્શન કરાવતે હેય, કારણું શાંતિ. અ. ૨૩૭/૧૨ અને ૨૩માં વ્યાસમુનિ ભિન્ન મતે ટાંકતાં કહે છે? ब्रह्मज्ञानप्रतिष्ठं हि तं देवा ब्राह्मणं विदुः । शब्दब्रह्मणि निष्णात परे च कृतनिश्चयम् ॥२२॥ अन्तःस्थं च बहिष्ठं च, साधियज्ञाधिदैवतम् । પનિયતા હિ રિયનિતા, તે યાતિત તે દિશાઃ રરૂા.
જે બ્રહ્મજ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે તેને દેવો બ્રાહ્મણ જાણે છે. બીના કહે છે કે નિશ્ચયપૂર્વક શબ્દબ્રહ્મ-વેદ-માં નિષ્ણાત હોય તે બ્રાહ્મણ છે. પણ તે તાત! (મારે મત છે કે, જેઓ જ્ઞાનસંપન્ન થઈને અંદર અને બહાર રહેલા યોમાં અને દેવોમાં રહેલા એને (બ્રહ્મને) જુએ છે તેઓ દેવો છે અને એ વાસણો છે. આ ગ્રંથમાં આ જ વિભાગમાં વન, ૨૦૬/૩૯ થી ૪૧ શ્લોક માલા છે ( જુઓ ૫, ૨૦-૨૨) તે પણ આ વિધાનને ટેકે આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com