________________
૭૫
સ્વાધ્યાય ] એ અત્રે નોંધવું રેગ્ય છે. તમારા ઉપર જૈન ટીકાકારે નમિની રાણીઓનાં કંકણ ખખડવાથી રાજાને અનેક ત્યાં ઘવાટ અને એક ત્યાં શાંતિનું જ્ઞાન થયું એ દાખલે આપે છે તે પણ સાથે જેવો જોઈએ.
વળી જાતક ૫૪૧ “નિમિ જાતક' માં વિહરાજ નિમિની કથા છે, જેમાં એ ચક્રની મિ ની જેમ વંશનું સમાપન કરવા જન્મે છે એ ઉપરથી એનું નામ મિન (ફેસબેલ, ૫૪૧/, પૃ. ૯૬) પાડયું. પણ ત્યારપછી જાતકમાં એનું નામ “નિમિ' જ આવે છે. મૂળ એ મખાદેવ નામને જનક હતે. એ બ્રહ્મકમાં ગયા ત્યાં એને વિચાર આવ્યો કે નિર્વાણ કેમ મળે ! તેથી પોતાને વંશ પૂરે થાય એ હેતુથી એ વખતના જનકની રાણીને પેટે એ *જ. પિતાનાં સત્કૃત્યોથી એ સ્વર્ગે ગયે. આને પુત્ર (મખાદેવના વંશમાં ૮૪૦૦૦ મી) કળાર જનક થયો તે છેલ્લો જનક થયો. ત્યાં (જનક) વંશ પૂરે થયે.
શાંતિ સ. ૨૮ માં જ્ઞાતિક્ષયથી શોકાતુર થયેલા જનક અને અશ્મન બ્રાહ્મણને સંવાદ છે, જેમાં બ્રાહ્મણ અશ્મનના સૌમ્ય, નીતિનિપુણ અને જે વડે ચિત્તનું ક્રમિક ઉથાન કરી શકાય તેવા ઉપદેશ વડે જનકનો શેક ચાલ્યો જાય છે.
૩. [] વા. રામાયણ ઉત્તર. સર્ગ ૫૫ થી ૫૭ માં ઇશ્વાકુના નિમિ નામના બારમા પુત્રની કથા છે. [૫-૪] એમાં વસિષ્ઠ સાથે તેને વિખવાદ થયો હતો તેમાં બન્નેનું મૃત્યુ થયું હતું. પછી નિમિના દેહને મથીને પુત્ર કાઢવામાં આવ્યો. એમવાથી નીકળે માટે મિથિ, જનન થયું તેથી જનક, વિદેહ [ શબ ] માંથી ઉત્પન્ન થય માટે વૈદેહ કહેવાય. મિથિ' ઉપરથી એના વંશને અમેથિલ' કહેવાયા [૫૭/ ૧થી ૨૧]. આમ જનકવંશના પ્રાદુર્ભાવ વિશે કથા છે.
[] જનકરાજ નિમિ બ્રાહ્મણને દાન દઈને સ્વર્ગ ગયો હતો એમ મ.લા. અનુ. ૧૩–૧૧ માં છે એ “નિમિ જાતક માં આવતા એના દાનશૂરપણાની સાથે બંધબેસતું છે.
૪. વસિષ્ઠ અને કરાલ જનકના સંવાદ વિશે આ સ્વાધ્યાયલેખમાં બે કંડિકએ પછી જુઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com