________________
સ્વાદયાય ]
અને દૈવરાતિ જનક (દેવરાતના પુત્ર) વચ્ચેના સવાદ છે. તેમાં સૃષ્ટિની ઉત્પત્તિ, પ્રલય, કાલગણના, યાગ, સાંખ્ય, ન્યાય ઇ. વિષયેાની ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ પેાતાના પુત્રને વિદેહરાય ઉપર પ્રતિષ્ઠિત કરીને જનકે તિધર્મની (તિર્મ રૂપાણં ૩૨૮/૨૭) ઉપાસના કરી સન્યાસ લીધે।. આ જ્ઞાન જનો ભીષ્મને આપ્યું હતું. (૩૧૮–૧૦૯) પણ એ જ્ઞ।ન આપનાર જનકના નામેાલ્લેખ નથી. બૃહદારણ્યક ઉપનિષમાં અ. ૩ જા તથા ઝૂ. ૪ થામાં જનક તથા યાજ્ઞવલ્કયના એ પ્રસગ આવે છે તે પૈકી અ. ૪ થામાં યાજ્ઞવલ્કયે જનકને કરેલા ઉપદેશ કેટલેક ઠેકાણે શાંતિ. અ. ૩૧૮ના ઉપદેશ સાથે મળતા આવે છે. વળી શાંતિ. ૩૧૮/૧૧૨ માં ભીષ્મ કર્યું છે કે પહેલાં યાજ્ઞવલ્કયે જનકને જે ઉપનિષદના ઉપદેશ કર્યો હતા.તે જ આ ઉપનિષદ્ છે” તેબૃહદારણ્યકને અનુલક્ષીને છે. યાજ્ઞવલ્કય આ અધ્યાયમાં પેાતાને શતપથ બ્રાહ્મણના રચનાર તરીકે જણાવે છે (શાંતિ. ૩૧૮/૧૬, ૨૩). શતપથ બ્રાહ્મણના છેલ્લા છ અઘ્યાયાનું . . નામ છે, જે પણ આ વિધાનને ટેકે આપે છે.
69
૯શાંતિ સ્ર. ૨૧૮ અને ૪. ૨૧૯ માં જનદેવ જનક તથા કપિલા બ્રાહ્મણીના પુત્ર, અને આસૂરિના શિષ્ય, સાંખ્યાચાય પશિખના
૭ ‘દેવરાત’જનક વિશે વા. રામાયણમાં છે. ખાલકાંડ ૬૬/૮માં દેવાએ શિવધનુષ એને ન્યાસરૂપે આપ્યું એમ વધુન છે. એની પાસેથી સીતાના પિતા ‘જનક’ પાસે એ વારસામાં આવ્યું હતું. રામાયણમાં ખીજે બે ઠેકાણે મહાદેવે [ખાલ. ૭૫–૧૨ થી ૨૪] અને વ ્ [અયા. ૧૧૮૦૩૮ થી ૪૦] એને આપ્યુ હતુ' એમ ઉલ્લેખ છે. રામાયણમાં ખાસ. ૭૧ મા સુર્ગમાં આવતી જનવશની વંશાવળીમાં દેવરાતનો પુત્ર બૃહદ્રથ એમ છે, અને એ નિમિથી સાતમે પુરુષ હતા. નિમિ> મિથિ> ઉદાવસુ> ન દ્રિવ ન> સુકેતુ> દેવરાત> બૃહદ્રથ.
૮. 'નિમિાતક' [જાતક ૫૪૧] માં ઉલ્લેખાયેલ દરેક જનક પુત્રને ગાદી સેાંપીને સન્યાસી થતા હોય છે, એની સાથે સરખાવવા જેવુ' છે
૯. પાછળ. શાંતિ. અ. ૩૨૦ ની હુકીકતમાં ‘ ૫'શિખ ’(પૃ.૭૮)વિશે જમા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com