________________
સ્વાધ્યાય ]
૭૩
દલીલે। વડે, (અકાળે) સન્યાસો થવામાં રહેલી મૂઢતા, ભિક્ષુઓના ઢાંગ, એમનામાં રહેલી પરિગ્રહવૃત્તિ, ધમ ધ્વજા—પાખંડ, અને એની સામે આસક્તિ રહિત થઇને રાજા થવું—અસંગ બુદ્ધિથી રાજ્ય કરવું, ભીખ માગવી એ કરતાં ભિક્ષા આપનાર થવું ઇ. કેટલું શ્રેષ્ઠ છે એ કહ્યું. તેથી જનક સંન્યાસી થતાં અટકયા અને અસગપણે રાજ્ય કર્યુ”— એ રીતની તદ્દન જુદી જાતના ઉપસંહારવાળી કથા છે.
6
બૌદ્ધ્ જાતક'માં મહાજનક જાતક (જાતક ૫૩૯) માં ખેાધિસત્ત્વ ‘ મહાજનક' નામના વિદેહરાહ્તે રાજપુત્ર થઇને જન્મે છે. અનેક કષ્ટા વેવા પછી એ મિથિલાના રાજા થાય છે. રાજયસુખ ભગવતાં ધન સપત્તિ, રાજ્ય ઇ. ની ક્ષણિકતા સમજાતાં એણે કાષાય વસ્ત્ર ધારણ કર્યાં તેથી સંન્યાસી થઈને એ ચાલ્યા ન જાય માટે રાણી શીવલીએ ઘણા પ્રયાસ કર્યો. (શાંતિ. ૧૮ સરખાવે.) લીલા અને પછી સત્યાભાસો દેખાવા યેાજીને એણે જનકને પાછા વાળવા પ્રયત્ન કર્યાં. એમાં એક તે મિથિલાના કેટલાક ભાંગેલાં તૂટેલાં ધરાવાળા લત્તાને આગ લગાડી અને રાજાને વિનંતિ કરી કે “ જુએ, આપની મિથિલાનો અગ્નિથી નાશ થાય છે. તેને બચાવા.” ત્યારે જનકે ઉ. અને મ.ભા. માંથી અહીં મૂકવામાં આવેલી ગાથા ગાઈ હતી :
'सुसुखं बत जीवाम येसं न अत्थि किञ्चनं । मिथिलाय ह्यमानाय न मे किञ्चि अडद्यथा ॥
(જ્ઞાત અદ્રુજ્યા, પ્રગ્ન્ય ૬, જોતોજ. ૧૩૧/૨ સળંગ ગાથા ૨૪૫) જેનુ કંઈ જ નથી તેવા અમે સુખેથી વસીએ છીએ. મિથિલા ખળતી હાવા છતાં એમાં મારુ કધ મળતું નથી.
એમ જનક હિમાલય બાજુ ધ`ચિંતન કરવા ચાલ્યા જાય છે. રાણી પણ પાછળ જાય છે. મામાં નારદ અને મિગાજિન એ એ ઋષિએ એના સત્ત્વની પરીક્ષા કરે છે, તેમાં મિગાજિન તા તેને પૂછે છે: “ તમે
ર. આવા પ્રયત્ના કરતાં જનક બીજી ગાથાઓ ખાલેલા તેમાં ગાથા ૧૨૭ અને ૧૨૮, સળંગ ગાથા ૨૪૭ અને ૨૪૮-ના પૂર્વી એકાદ અક્ષણેકે એક જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com