________________
[[મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર આ સિવાય બીજા (વાનપ્રસ્થ) મુનિઓના ધર્મ વિશે (સંન્યાસીઅર્થ નીલકંઠે કર્યો છે) અનુ. ૧૪૧/૯૫ થી ૧૧૫ સુધી નિરૂપણ છે, જેમાં એઓ પત્ની સહિત મુનિધર્મનું આચરણ કરે છે એમ કહ્યું છે. એમના ભિક્ષા રહેઠાણ ઇત્યાદિના નિયમે અને આ પુસ્તકમાં ઢાંકેલા ના નિયમ ઘણુ મળતા છે.
૪. યજ્ઞ યજ્ઞભાવનાને વિકાસ થતાં સ્થળ હિંસક યને બદલે સૂક્ષ્મતર અને અહિંસક યની ભાવના વધતી હતી, અથવા હિંસક યજ્ઞને વિરોધ કરવા માટે જૂની પરિભાષા કાયમ રાખીને ઉપમા આપવામાં આવતી હતી. આવા “ગયા” વિશે. મ.ભા. આશ્વ. સ. ૨૫૧૪થી ૧૭ માં કથન છે, “જેમાં (ઇન્દિરૂપી) પશુઓને વશ કરવામાં આવે છે અને એના પ્રમાણરૂપે વૈદિક બચાઓ ( તૈત્તિરિયાદિ” એમ પંડિત નીલકંઠ લખે છે) પણ નારાયણવિદો-આત્મવિદ-કહે છે ” એવું છે.
હિંસક અને અહિંસક યજ્ઞ વિશે એક આખે અધ્યાય મ.ભા. આથ. (તદનંતર્ગત અનુગીતાપર્વમાં) સ. ૨૮ નો છે, જેમાં હિંસક યજ્ઞ કરતા અવયુ (બ્રાહ્મણ) ને એક યતિ જૈન અથવા કોઈ બીજા અહિંસક સંપ્રદાયને સાધુ) એમ નહિ કરવા માટે કહે છે, જેમાં યતિ અહિંસાધર્મની શ્રેષ્ઠતા સિદ્ધ કરે છે. આ અધ્યાયના સમાપમાં અધ્વર્યું પણ યતિના સહવાસથી પોતાની બુદ્ધિ પ્રતિભાવાન થઈ હોવાનું સ્વીકારી લે છે. भगवन् भगवद् बुद्धया प्रतिपन्नो ब्रवीम्यहम् । વ્રત મકૃતં સ્નાયોતિ મે દિન શાશ્વ. ૨૮ર૬
(અવયું યતિને કહે છે કે, હે ભગવન, તમારી પવિત્ર બુદ્ધિથી જેને પ્રતિપત્તિ થઈ છે તે હું કહું છું કે (તમેએ ઉપદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com