________________
[મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર
જુદા જુદા અનેક યજ્ઞ વિશે ભગીતા માં (ક. ૪ર૩ થી ૩૩, ભીષ્મ. ૨૮/૨૩ થી ૩૩) “યવિભાગગ જેમાં જ્ઞાનયજ્ઞને બધા યજ્ઞ કરતાં શ્રેષ્ઠ કહે છે, તે અને (ભ.ગીતા સ. ૩, ભીષ્મ. સ. ૨૭) માં “મુકતસંગ થઈને લેખસંગ્રહાથે કરેલું કર્મ એ અર્થમાં “મા” શબ્દનો ઉપયોગ થયેલે છે એ જુઓ; ખાસ કરીને ગીતા સ૩, લેક ૯થી ૨૦.
૫. સ્નાન અહીં મૂકેલા લેકે આંતરિક શૌચના છે. એના અનુસંધાનમાં મહાભારતના નીચેના શ્લોકો વાંચવાથી વધુ સ્પષ્ટતા થશે. नोदकक्लिनगावस्तु स्नात इत्यभिधीयते । स स्नातो यो दमस्नातः स बाह्याभ्यन्तरः शुचिः ॥ अनु. १०८।९
અર્થાત જલરનાન કરનાર કંઈ સ્નાત કહેવાતું નથી, પણ જે દમ– સંયમ–વડે સ્નાત છે તે બાહ્ય અને આત્યંતર પવિત્ર છે. જલસ્તાનને જ પવિત્રતા ગણાવનારનો વિરોધ કર્યો છતાં સંયમી માણસ બાહ્ય પવિત્ર તે હેય જ. વળી સરખાવો :
यथा बलं क्रियाहीनं क्रिया वा बलवर्जिता । नेह साधयते कार्य समायुक्ता तु सिध्यति ॥ एवं शरीरशौचेन तीर्थशौवेन चान्वितः । शुचिः सिद्धिमवानोति द्विविधं शौचमुत्तमम् ॥
તુ, ૧૦૮ ૨૦-૨૨ જેમ દિયાહીન બલ, અને બલ વિનાની ક્રિયા કઈ કાર્ય સિદ્ધ કરી શકતી નથી, પણ બન્ને સાથે રહીને કાર્ય સિહ કરી શકે છે, તેમ શરીરશૌચ (સ્કૂલ શરીરનું અને મનનું) અને તીર્થ
૧અર્થની વિશદતા માટે જુઓ મ.સા. અનુ. ૧૦૮/૧૫,૧૮,૧૯ ઈ. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com