________________
સ્વાધ્યાય )
શૌચથી મુક્ત થયેલે (પૃથ્વી ઉપરનાં પવિત્ર સ્થળોની યાત્રા કરનાર) પવિત્ર સિદ્ધિને પામી શકે છે. માટે ધિવિધ શૌચ ઉત્તમ છે.
ઉ. ના અહીં મૂકેલા શ્લોક સ. ૧૨ ચાંડાલ મુનિ હરિકેશ બલ અને યજ્ઞ કરનાર બ્રાહ્મણે વચ્ચેના સંવાદમાંથી લીધેલા છે. (જુઓ “ય ના સ્વાધ્યાયલેખમાં પૃ. ર૭) મભા.ના કે “તીર્થ' વિશે ધર્મરાજના પ્રશ્નને ભીષ્મ પ્રત્યુત્તર આપેલ છે (અનુ. સ. ૧૦૮) એમાંથી લીધેલા છે.
૬. અપ્રમાદ
અપ્રમાદ વિશેને મ.ભા.
નેક ભગવદ્દગીતામાંથી લીધેલ છે, અને ઉ. ને ઢેક અસંત” નામના ૪થા અધ્યયનમાંથી લીધો છે.
‘નિકા” અને “પ્રતિભા'ના દોષો જીતવા માટેનો મ.ભા. ને આ શ્લેક સરખાવો :
भ्रमं संमोहमावर्तमभ्यासाद्विनिवर्तयेत् । निद्रां च प्रतिमां चैव ज्ञानाभ्यासेन तचवित् ॥
શાંતિ. ૨૭૪–૭ (તત્ત્વજ્ઞાનના) અભ્યાસ વડે ભ્રમ (વિપરીત જ્ઞાન), સંમેહ (અજ્ઞાન) અને આવર્ત (સંશયરૂપ ભમરી) નું વિનિવર્તન કરવું. અને (એયમાં અસ્થિરતારૂ૫) નિદ્રા તથા અન્ય વિષયમાં આસિક્તરૂ૫) પ્રતિભાનું જ્ઞાનાભ્યાસથી તત્ત્વવેત્તા થઇને વિનિવર્તન કરવું.
અત્ર કથિત નિદ્રા એટલે અનુસંધાન –ધ્યેયમાં અસ્થિરતા અને પ્રતિભા એટલે અન્યાનુસંધાન–(એય વસ્તુને બદલે) બીજા વિષયમાં થનારી આસક્તિ. આવી નિદ્રા અને પ્રતિભાને દૂર કરીને જાગ્રત રહેવાનું. સમગ્ર રીતે આખે અ. ૧૦૮. ઉપરાંધેલ “શરીરશૌચરને અર્થ મહાભારતકારને ઉરિટ છે એમ આ આધાર ખેતાં જણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com