________________
સ્વાધ્યાય ]
માન્ય ન હેાય તેથી ત્રણે અનુગમેના-એક જ સનાતન ધર્મના–વિચારી આ બાબતમાં સરખા છે. ગીતાનેા બ્રાહ્મણનાં સ્વભાવગત ક્રમ શું હોય એ વિશેના શ્લાક અહીં જોવા જોઇએઃ शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ।
ઢ
$3
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ॥ भीष्म. ४२।४२, गीता दे શમ, દમ, તપ, શૌય, ક્ષમા, આવ, જ્ઞાન ( ગ્ર ંથસ્થ જ્ઞાન ), વિજ્ઞાન ( અનુભૂત જ્ઞાન), અને આસ્તિકતા એ બ્રાહ્મણનાં સ્વભાવજન્ય કર્યાં છે. ઈ. સ. ની પાંચમી સદી આસપાસ લખાયેલા જૈન કથાપ્રધ વસ્તુતેવવિંડી માં બ્રાહ્મણા અને આવેદની ઉત્પત્તિની ક્થા છે. એમાં ભરતચક્રવર્તીનું દર્શન કરવા કેટલાક લેાકેા રાજમહેલમાં જતા હતા. તે લેાકેાની પ્રતિજ્ઞા હતી કે પ્રાણીએને હણવાં નહિં. જીવાને નહિ હણવાના કારણથી એએ માદળ (બ્રાહ્મણ) કહેવાતા હતા.' એમનેા આચારધમ તે શતસહસ્ર (લેાકવાળા ગ્રંથ) થી નિદ્દ કરવામાં આવ્યે (વસુદેવહિંડી મૂળ પૃ. ૧૮૪, અનુવાદ પૃ. ૨૯, સેામશ્રી લભક). અહીં બ્રાહ્મણાના માહા-અહિંસક તરીકે ઉલ્લેખ છે. સામાન્યતઃ જૈન ગ્રંથામાં બ્રાહ્મણના વિજ્ઞાતીય (પ્રા. પિન્ના) એવા હલકા પ્રકારના ઉલ્લેખ હોય છે, એ જોતાં આ નિર્વાંચન નોંધપાત્ર છેઃ વળી એમના આચારધમ ચત્તાલ્લેખ નિન્દા એમ છે તે જૈન પરમ્પરા અનુસાર હૈ।વા છતાં પણ જીલલાહલી સહિતા તરીકે ઓળખાતા મહાભારતનું સ્મરણ કરાવે છે. જો કે 'વસુદેવ હિંડી’ના કર્તાના મનમાં કયા ગ્રન્થ હશે એ નિશ્ચિતપણે કહી શકાય નહિ. ‘વસુદેવવિહ’ડી”માં ભગવદ્દગીતા (મ.ભા. ના એક ભાગ) વિશે ઉલ્લેખ છે, જે ‘વસુદેવ 'ડી'નેા રચનાકાળ જોતાં ધણા મહત્ત્વના ગણાય (વસુ, હિં’ડી. મૂળ ૫, ૫૦, અને અનુવાદ પૃ. ૬૦, ધનશ્રીના દૃષ્ટાંતમાં). જૈન પરમ્પરાના આ એકલક્ષાત્મક આચારધર્મના ગ્રંથને પરમઋષિએ ઉપદેશેલા આય્વેદ કહ્યો ૩. સંસ્કૃત ‘બ્રાહ્મણ' શબ્દનું વ્યાવ્યાપારગત પ્રાકૃત રૂપ આપ થાય છે. મૂળ વ્યુત્પત્તિને બાજુએ મૂકીને પછી મદ્દ રાખનુ આ મહિસાસ ગત નિચન કરવામાં આવ્યું હોય એમ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com